ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો, તોફાની બેટ્સમેન બહાર
પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત સારી રહી નથી. પહેલી મેચમાં તેને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત સારી રહી નથી. પહેલી મેચમાં તેને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શુભમન ગિલે પોતાના કરિયરમાં પહેલીવાર વન-ડે રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. તે લેટેસ્ટ ICC રેન્કિંગમાં નંબર 1 બની ગયો છે.
એક સમય હતો જ્યારે ભારતીય ક્રિકેટરો સમગ્ર વિદેશ પ્રવાસ પર તેમની પત્નીઓ અને પરિવારના સભ્યોને સાથે લઈ જતા હતા, પરંતુ હવે એવું નથી.
રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં 20 ફેબ્રુઆરી 2025 ના રોજ પોતાની પહેલી મેચ રમશે. ટીમ ઈન્ડિયા પહેલી મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે.
ઓપનિંગ મેચ 22 માર્ચે કોલકાતામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાશે. આ વખતે 65 દિવસમાં 74 મેચ રમાશે.
ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોમાં મિત્રભાવ કેળવાય તે હેતુથી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી-2025માં ભાગ લેવા માટે દુબઈ પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા શનિવારે દુબઈ જવા રવાના થઈ હતી.
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એલિસ પેરી (57) અને ભારતીય વિકેટકીપર-બેટર રિચા ઘોષ (64*) ની અડધી સદીની મદદથી ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે WPL ની ત્રીજી સીઝનની શરૂઆતની મેચમાં ઇતિહાસ રચ્યો.