કિંગસ્ટન ટેસ્ટમાં બાંગ્લાદેશે વેસ્ટ ઈન્ડિઝને 101 રને હરાવ્યું
કિંગસ્ટન ટેસ્ટમાં બાંગ્લાદેશે વેસ્ટ ઈન્ડિઝને 101 રને હરાવ્યું છે. આ જીત સાથે બાંગ્લાદેશી ટીમે 2 મેચની સિરીઝ 1-1થી ડ્રો કરવામાં સફળતા મેળવી છે.
કિંગસ્ટન ટેસ્ટમાં બાંગ્લાદેશે વેસ્ટ ઈન્ડિઝને 101 રને હરાવ્યું છે. આ જીત સાથે બાંગ્લાદેશી ટીમે 2 મેચની સિરીઝ 1-1થી ડ્રો કરવામાં સફળતા મેળવી છે.
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ લગ્ન કરવા જઈ રહી છે. તે હૈદરાબાદમાં રહેતા વેંકટ દત્તા સાઈ સાથે 22 ડિસેમ્બરે ઉદયપુરમાં લગ્ન કરશે.
ગુજરાતનો વિકેટકીપર બેટર ઉર્વીલ પટેલ આ દિવસોમાં ફુલ ફોર્મમાં છે. તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) 2024માં જોરદાર પરફોર્મન્સ આપી રહ્યો છે.
અંકલેશ્વરના અંદાડા જ્ઞાનદીપ અનુપ કુવરબા સ્કુલમાં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય ઉપાસના પટવર્ધન નામની વિદ્યાર્થીની ટૂંક સમયમાં બી.સી.સી.આઈની ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતી દેખાશે.
મુંબઈમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં પ્રથમ સિઝન માટે પ્લેયર્સ ડ્રાફ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ટીમોએ પોતાની ટીમ તૈયાર કરી હતી. આ સાથે તમામ 6 કેપ્ટનોની પણ જાહેરાત કરવામાં આવી
આ દિવસોમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ પર્થમાં રમાઈ હતી, જે ભારતીય ટીમે 295 રનથી જીતી હતી.
આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ પર હશે. એટલે કે પાકિસ્તાનની સાથે આ ટૂર્નામેન્ટની મેચ ન્યુટ્રલ વેન્યુ પર રમાશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શુક્રવારે ટીમ ઈન્ડિયાની નવી ODI જર્સી લોન્ચ કરી છે. આ દરમિયાન BCCI સેક્રેટરી જય શાહ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ