ભારત-પાકિસ્તાન મેચની તારીખ થઈ જાહેર, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
ભારત અને પાકિસ્તાન ફરીથી આમને સામને આવશે. આ મુકાબલાની તારીખ પણ આવી ગઈ છે. અન્ડર 19 એશિયા કપ 2024નું શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે.
ભારત અને પાકિસ્તાન ફરીથી આમને સામને આવશે. આ મુકાબલાની તારીખ પણ આવી ગઈ છે. અન્ડર 19 એશિયા કપ 2024નું શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે.
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર મોહમ્મદ નબી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે.
ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન શ્રેયસ અય્યરે લાંબી રાહ જોયા બાદ પ્રથમ ફર્સ્ટ ક્લાસ બેવડી સદી ફટકારી છે. 7 નવેમ્બરના રોજ, તેણે ઓડિશા સામે મુંબઈની રણજી ટ્રોફી મેચમાં 201 બોલમાં 200 રન બનાવ્યા.
ICC ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં ભારતનો વિરાટ કોહલી ટોપ-20 અને રોહિત શર્મા ટોપ-25માંથી બહાર છે. બુધવારે જાહેર કરાયેલી તાજેતરની રેન્કિંગમાં રિષભ પંત અને શુભમન ગિલને ફાયદો
આઈપીએલની મેગા ઓક્શનનું સત્તાવાર એલાન કરી દેવાયું છે. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 24 અને 25 નવેમ્બરના રોજ આઈપીએલની હરાજી યોજાશે જેમાં 10 ટીમો પોતપોતાની પસંદગીના ખેલાડીઓ પસંદ કરશે
વિરાટ કોહલી વર્તમાન સમયના મહાન બેટ્સમેનોમાંનો એક છે. સમગ્ર વિશ્વમાં તેના ફોલોઅર્સ છે. આજે કોહલીનો જન્મદિવસ છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2025 2029 સુધીનો એક શેડ્યૂલ જાહેર કર્યો છે, જેને ફ્યુચર ટૂર્સ પ્રોગ્રામ (FTP) નામ આપવામાં આવ્યું છે. આ પહેલ ICC મહિલા ચેમ્પિયનશિપ સાયકલનો ભાગ હશે
ન્યુઝીલેન્ડની ટીમે મુંબઈ ટેસ્ટ મેચમાં ભારતને 25 રનથી હાર આપી છે અને 3 મેચની ટેસ્ટ સીરિઝમાં રોહિત શર્માની ટીમ ઈન્ડિયાને 0-3થી હાર મળી છે.