Connect Gujarat
ગુજરાત

સુરત : વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ગ્રેટ રનમાં 3 હજાર યુવતીઓ દોડી

સુરત : વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ગ્રેટ રનમાં 3 હજાર યુવતીઓ દોડી
X

સુરતમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 3 હજારથી વધુ યુવતીઓ જોડાઈ હતી.

સુરતમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ગ્રેટ રનનું

આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 3 હજારથી વધુ

યુવતીઓ સામેલ થઈ હતી.

મહિલા સશક્તિકરણને

લઈને આયોજીત થયેલી

આ ગ્રેટ રન મેરેથોન સુરતના

ઇન્ડોર સ્ટેડિયમથી કેબલ બ્રિજ થઈ ફરી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સમાપ્ત થઈ હતી. 8 કિલોમીટર અને 4 કિલોમીટરની

બે પ્રકારે ગ્રેટ રન દોડનું આયોજન

કરાયું હતું.

ગ્રેટ રન મેરેથોનને સવારે

મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા લીલીઝંડી બતાવી

પ્રસ્થાન કરવાયું હતું. મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે અને મહિલા

દિવસે નિમાયા ગ્રુપ દ્વારા આ ગ્રેટરનનું આયોજન

કરવામાં આવ્યું હતું.

Next Story