નવસારી : 25 વર્ષ બાદ સિટી બસ સેવાનો પ્રારંભ, સેવાથી વંચિત છાપરા વિસ્તારના લોકોએ કરી પાલિકામાં રજૂઆત
નવસારી-વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારમાં પાલિકાએ આશરે 25 વર્ષ બાદ સીટી બસ સેવાનો પ્રારંભ કર્યો છે.
નવસારી-વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારમાં પાલિકાએ આશરે 25 વર્ષ બાદ સીટી બસ સેવાનો પ્રારંભ કર્યો છે.
સીટી બસ ટીકીટ કૌભાંડમાં પાલિકાની તિજોરીને નુકશાન, કૌભાંડીઓ સામે તપાસ કરવા સામાજિક આગેવાનની ટકોર
ગોડાદરા વિસ્તારમાં પેસેન્જર ભરેલ સીટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી.
સુરત શહેરની તમામ બીઆરટીએસ બસ અને સીટીમાં આજે બહેનો અને નાના બાળકો માટે નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી.
શહેરના 84 સિટી બસ સ્ટોપ પર બસ કેટલા સમયમાં બસ આવશે તે દર્શાવતા ડિસ્પ્લે બોર્ડ તેમજ મોબાઇલ એપમાં પણ સિટી બસનું લાઇવ લોકેશન જોવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે,
રીક્ષા ચાલકો દ્વારા રેલ્વે સ્ટેશન નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નાગર પાલિકા હદ સિવાયના રૂટ પર ચાલતી સિટી બસ બંધ કરવાની માંગ કરવામાં આવી છે.