ગાંધીનગર: રાજ્યમાં 15 થી 18 વર્ષના બાળકોના રસીકરણનો CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ
રાજ્યમાં આજથી તરુણોમાં વેક્સિનેશનનો પ્રારંભ થયો છે.15 થી 18 વર્ષના તરુણોને વેક્સિન આપવામાં આવી રહી છે
રાજ્યમાં આજથી તરુણોમાં વેક્સિનેશનનો પ્રારંભ થયો છે.15 થી 18 વર્ષના તરુણોને વેક્સિન આપવામાં આવી રહી છે
દુનિયામાં ડેલ્ટા વેરિએન્ટની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે 5થી 12 વર્ષના બાળકોનું રસીકરણ આવતા મહિને ઉપલબ્ધ થઈ શકે છે.…