ગાંધીનગર: કોલસા કૌભાંડમાં રાજ્ય સરકારે કરી IAS રણજીત કુમારની બદલી
ગુજરાતમાં તાજેતરમાં 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યા બાદ ગુજરાત સરકાર એકા એક એકશનમાં આવી ગઈ છે.
ગુજરાતમાં તાજેતરમાં 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યા બાદ ગુજરાત સરકાર એકા એક એકશનમાં આવી ગઈ છે.
દેશની આઝાદી પહેલાથી જ આઇએએસ અને આઇપીએસ જેવા અધિકારીઓની પસંદગી કરવામાં આવી રહી છે.
બોપલ ડ્રગ્સ કેસમાં બહાર આવ્યો વધુ એક ખુલાસો, પોલીસે આરોપી વંદિત પટેલની આકરી પુછપરછ
રાજ્ય સરકાર દ્વારા બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે અને 10 જેટલા આઈ.એ.એસ.અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
કાર્તિક જીવાણી આગળ લેવાયેલ પરીક્ષામાં બે વખતે માત્ર એક માર્ક માટે તે IAS થતાં રહી ગયો હતો
રિપોર્ટ અનુસાર શાકભાજી વેચનાર ઓફિસર બીજુ કોઈ નહીં પરંતુ ડો. અખિલેશ મિશ્રા છે.