ફિલ્મ નહીં પરંતુ આધ્યાત્મિકતા, રામ ચરણ પછી જૂનિયર એનટીઆર 21 દિવસ સુધી દીક્ષાના નિયમોનું કરશે પાલન
ડાયરેક્ટર એસએસ રાજામૌલીની 'RRR' રિલીઝ થયા બાદથી સાઉથના કલાકારો રામ ચરણ અને જુનિયર NTR ચર્ચામાં છે.