નેધરલેન્ડે વર્લ્ડ કપમાં બીજી વાર અપસેટ સર્જ્યો, , બાંગ્લાદેશને 87 રનથી હરાવ્યું, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ કરતાં વધુ મેચ જીતી
નેધરલેન્ડ બીજી જીત સાથે ડચ ટીમે ટુર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ કરતાં વધુ મેચ જીતી છે. ઇંગ્લેન્ડ અત્યાર સુધી…
