ભારતમાં કટોકટીના ઉપયોગ માટે આ રસી મંજૂર, 12 થી 18 વર્ષની વયના કિશોરોને મળશે રસી
નોવોવાક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, રસી NVX-CoV2373 તરીકે પણ ઓળખાય છે.
નોવોવાક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, રસી NVX-CoV2373 તરીકે પણ ઓળખાય છે.
ભારતમાં પુખ્ત વયના લોકો પછી હવે કિશોરો અને બાળકો પર કોરોનાની રસી લગાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું…