🔴 Breaking
અંકલેશ્વર: અમરતપુરા ગામ નજીક બ્રિજ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો, હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસનો ધમધમાટઅંકલેશ્વર: પુનગામ ખાતે પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીને અનુલક્ષી સહકાર પેનલ દ્વારા જનસભા યોજાયભરૂચ: મેઘરાજાના મેળા માટે સીટી સર્વે વિભાગ દ્વારા સ્ટોલની ફાળવણી માટે હરાજી યોજાય, સાતમથી દશમ સુધી યોજાશે મેળોઅંકલેશ્વર: NH-48 પર અકસ્માતોનું વધ્યુ પ્રમાણ, પોલીસ અને હાઇવે ઓથોરિટીએ બ્લેકસ્પોટની લીધી મુલાકાત ભરૂચ: શિષ્યવૃત્તિના અભાવે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી, આદિજાતિ કચેરીમાં કરાય ઉગ્ર રજુઆતભરૂચ: વાગરાના સારણ ગામના ખેડૂતોએ કલેકટરને પ્રદુષણ બાબતે રજુઆત, MLA અરુણસિંહ રણા જોડાયાભરૂચ : સંગીતપ્રેમીઓની પ્રતિભાને પ્રોત્સાહન આપવા રોટરી ક્લબ ઓફ ભરૂચ-ફેમિના દ્વારા ‘મ્યુઝિક ઓડિશન’ કાર્યક્રમ યોજાયો.ભરૂચ: આમોદના દોરા ગામે હળપતિ આવાસ યોજનાના 30 લાભાર્થી પરિવારોનો ગૃહપ્રવેશઅંકલેશ્વર: અમરતપુરા ગામ નજીક બ્રિજ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો, હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસનો ધમધમાટઅંકલેશ્વર: પુનગામ ખાતે પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીને અનુલક્ષી સહકાર પેનલ દ્વારા જનસભા યોજાયભરૂચ: મેઘરાજાના મેળા માટે સીટી સર્વે વિભાગ દ્વારા સ્ટોલની ફાળવણી માટે હરાજી યોજાય, સાતમથી દશમ સુધી યોજાશે મેળોઅંકલેશ્વર: NH-48 પર અકસ્માતોનું વધ્યુ પ્રમાણ, પોલીસ અને હાઇવે ઓથોરિટીએ બ્લેકસ્પોટની લીધી મુલાકાત ભરૂચ: શિષ્યવૃત્તિના અભાવે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી, આદિજાતિ કચેરીમાં કરાય ઉગ્ર રજુઆતભરૂચ: વાગરાના સારણ ગામના ખેડૂતોએ કલેકટરને પ્રદુષણ બાબતે રજુઆત, MLA અરુણસિંહ રણા જોડાયાભરૂચ : સંગીતપ્રેમીઓની પ્રતિભાને પ્રોત્સાહન આપવા રોટરી ક્લબ ઓફ ભરૂચ-ફેમિના દ્વારા ‘મ્યુઝિક ઓડિશન’ કાર્યક્રમ યોજાયો.ભરૂચ: આમોદના દોરા ગામે હળપતિ આવાસ યોજનાના 30 લાભાર્થી પરિવારોનો ગૃહપ્રવેશ

Tag: <span>Yoga</span>

ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી, કલેકટર સહિતના અધિકારીઓએ હાથ ધર્યું સફાઈ અભિયાન

Jun 21, 2025 1 min read

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલેક્ટર સહિતના અધિકારીઓએ…

ભરૂચ: વિશ્વયોગ દિવસની GNFC સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ઉજવણી, મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

Jun 21, 2025 1 min read

ભરૂચ જિલ્લા કક્ષાના યોગદિવસની જી.એન.એફ.સી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા હતા ગુજરાત…

“યોગ ફોર વન અર્થ વન હેલ્થ” : ભરૂચ જિલ્લાકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની GNFC ખાતે ઉજવણી કરાશે : કલેક્ટર ગૌરાંગ મકવાણા

Jun 19, 2025 1 min read

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ફોર વન અર્થ વન હેલ્થ થીમ હેઠળ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025ની ઉજવણીનું…

આ 5 યોગાસનો આંખોની રોશની વધારશે, દરેક આસન ફક્ત 2 મિનિટ માટે કરવું પૂરતું છે.

Jun 7, 2025 1 min read

યોગને દિનચર્યામાં સામેલ કરવો જોઈએ, જેથી તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકો. આંખોને સ્વસ્થ રાખવામાં મદદ…

અંકલેશ્વર: GIDCમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિર યોજાય

Jun 1, 2025 1 min read

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં…

નવસારી : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાય, 3 હજાર લોકોએ યોગાભ્યાસ કર્યો…

May 3, 2025 1 min read

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અતંર્ગત નવસારી શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષની અધ્યક્ષતામાં યોગ શિબિરનું આયોજન કરવામાં…

આત્મવિશ્વાસ અને પાચનતંત્રમાં થશે સુધારો, જાણો કશ્યપ મુદ્રાના કરવાના ફાયદા અને તેની રીત

Apr 28, 2025 1 min read

યોગ અને મુદ્રાઓ તમારા સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ થાય છે. આ ન્યૂઝમાં ચાલો જાણીએ કે કશ્યપ મુદ્રાના ફાયદા શું…

ભરૂચ : માઁ નર્મદાનાં કાંઠે 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાઈ ઉજવણી,500 યોગસાધકોએ લીધો ભાગ

Apr 13, 2025 1 min read

ભરૂચના ઝાડેશ્વર ખાતેના નર્મદા પાર્ક નર્મદા નદીના કિનારે 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી,જેમાં 500થી વધુ…

અંકલેશ્વરમાં વિશ્વ નવકાર દિવસની ઉજવણી અંતર્ગત યોગ ક્લાસમાં સામૂહિક નવકાર જાપ કરવામાં આવ્યો

Apr 9, 2025 1 min read

અંકલેશ્વરમાં વિશ્વ નવકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આજના આ પ્રસંગે 105 દેશોમાં સામૂહિક નવકાર જાપનું આયોજન થયું હતું. ભરૂચ |…