ભરૂચ:મકરસંક્રાંતિના પર્વ પર શ્રધ્ધાળુઓએ કર્યું નર્મદા સ્નાન,ગાયને ઘૂઘરી પણ ખવડાવી
ભરૂચના પાંજરાપોળ ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુ,ગૌભક્તોની ભારે ભીડ ઉમટી હતી. પાંજરાપોળ ખાતે ભક્તોએ વિધીવત રીતે ગૌમાતાનું પૂજન કર્યું
ભરૂચના પાંજરાપોળ ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુ,ગૌભક્તોની ભારે ભીડ ઉમટી હતી. પાંજરાપોળ ખાતે ભક્તોએ વિધીવત રીતે ગૌમાતાનું પૂજન કર્યું
7મી નવેમ્બર વર્લ્ડ નોટરી ડેની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા નોટરી એસોસિએશન દ્વારા ભરૂચના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપોળ ખાતે નોટરી ડેની ઉજવણી કરવામાં આવી
દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 73મા જન્મ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાંજરાપોળ ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
ગૌમાતાના સાનિધ્યમાં શાસ્ત્રી કિરણ જોશીએ સંગઠનના સભ્યોને ગૌપૂજા તેમજ પવિત્ર ઔદુમ્બર વૃક્ષનું પૂજન-અર્ચન કરાવ્યું હતું.
દુષ્યંત પટેલ તેમના મિત્રો સાથે પાંજરાપોળ ખાતે પહોચ્યા હતા અને ગાય માતાનું પૂજન અર્ચન કર્યું હતું.દુષ્યંત પટેલે નાના બાળકોને કેક ખવડાવી જન્મ દિવસની ઉજવણી કરી