અંકલેશ્વર: બોર્ડની ચાલુ પરીક્ષાએ ધો.10ની વિદ્યાર્થીની તબિયત લથડી, સારવાર અર્થે ખસેડાય
અંકલેશ્વરમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીનીને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી
અંકલેશ્વરમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીનીને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી
નવા શૈક્ષણિક સત્રથી, CBSE 10મા બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વખત લેવામાં આવશે. તેનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં બહાર પડી શકે છે. ઉપરાંત, CBSE 10મા બોર્ડની પરીક્ષામાં ઘણા વધુ ફેરફારો કરી શકે છે.
ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈ જિલ્લા કક્ષાએ પરીક્ષાનું આયોજન અને અમલીકરણ યોગ્ય રીતે કરી શકાય તે હેતુથી બોર્ડ દ્વારા “Action Plan” તૈયાર કરવામાં આવ્યો
CBSE ટૂંક સમયમાં 10મા-12મા બોર્ડની પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ જારી કરશે. બોર્ડની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી શરૂ થશે. પરીક્ષા CBSE દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા હેઠળ લેવામાં આવશે.
CBSEએ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું શેડ્યૂલ જાહેર કર્યું છે. બંને વર્ગોની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી લેવાશે. ધોરણ 10ની પરીક્ષા 18મી માર્ચ સુધી અને ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલ સુધી ચાલશે.