/connect-gujarat/media/post_banners/91509d7841424e54b6939aa876affdb1114d6fca09148734f826856f678ebb95.webp)
દેશના સૌથી સુરક્ષિત ગણાતા સંસદ ભવન બહાર બુધવારે સવારે કેટલાક લોકોએ હંગામો મચાવ્યો હતો. સંસદની સુરક્ષામાં લાગેલા દિલ્હી પોલીસના જવાનોએ 2 પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા છે. દેખાવકારોમાં એક મહિલા અને એક પુરુષ હતા. પોલીસે બંનેને કસ્ટડીમાં લઈને પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, 2001માં આજના દિવસે સંસદ પર આતંકી હુમલો થયો હતો.
દેશના સૌથી સુરક્ષિત ગણાતા સંસદ ભવન બહાર બુધવારે સવારે કેટલાક લોકોએ હંગામો મચાવ્યો હતો. સંસદની સુરક્ષામાં લાગેલા દિલ્હી પોલીસના જવાનોએ 2 પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા છે. દેખાવકારોમાં એક મહિલા અને એક પુરુષ હતા. પોલીસે બંનેને કસ્ટડીમાં લઈને પૂછપરછ હાથ ધરી છે.