ગુજરાત અમરેલી : નકલી સાધુનો સ્વાંગ રચી ખેડૂત પાસેથી રૂ. 21 લાખ રોકડ-દાગીના ઉલેચનાર 3 ધુતારા ઝડપાયા આ છે અમરેલી જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરી, જ્યાં નીચી મુંડી કરીને બેસેલા ત્રણેય આરોપીઓ અગાઉ નકલી સાધુ બન્યા હતા. By Connect Gujarat 25 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ઉછાલી ગામના ફાર્મ હાઉસમાં ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું,3 આરોપીઓ ઝડપાયા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરના ઉછાલી ગામની સીમમાં ભાડે રાખીને ફાર્મ હાઉસમાં ડોમેસ્ટિક ગેસની બોટલોમાંથી ગેસ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. By Connect Gujarat 22 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન અમદાવાદ :પતિની રાહ જોતી મહિલાના અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ,પોલીસે 3 આરોપીની કરી ધરપકડ માહિતી પ્રમાણે, આરોપીઓએ બે મહિના પહેલા મોડી રાતે પતિ ની રાહ જોતી મહિલાને રિક્ષામાં ખેંચી જઈને બળજબરીપૂર્વક ગેંગરેપ કર્યો હતો. By Connect Gujarat 07 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : સોશિયલ મીડિયા થકી ઘાતક હથિયારોની સોદેબાજી કરતાં 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા... અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સોશિયલ મીડિયાના મધ્યમથી ઘાતક હથિયાર વહેંચતા 3 શખ્સોને સરખેજ નજીકથી ઝડપી પાડ્યા છે. By Connect Gujarat 02 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : વૈભવી કારમાં ડ્રગ્સની હેરાફેરી કરતાં 3 આરોપીની પોલીસે કરી ધરપકડ નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા ઈસમો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે By Connect Gujarat 20 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ટેક્સટાઇલ માર્કેટના કાપડ વેપારીઓ સાથે થયેલ રૂ. 5 કરોડની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો… સુરત શહેરને ટેક્સટાઇલનું હબ કહેવામાં આવે છે, ત્યારે સુરતમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. By Connect Gujarat 18 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : મહિલા પોલીસકર્મીના માતા-પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો, દાહોદના 3 શખ્સોની ધરપકડ... જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેદરડા ગામે મહિલા પોલીસકર્મીના માતા-પિતાની થયેલ હત્યાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢ્યો છે. By Connect Gujarat 21 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : મિનરલ વોટરના કેરબાની આડમાં દારૂનો વેપલો, ત્રણ આરોપી ઝબ્બે ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવો કિમીયો અજમાવી રહયાં છે. By Connect Gujarat 25 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn