Connect Gujarat

You Searched For "36th National Games"

વડોદરાનું "ગૌરવ" : આ છે દેશનો સૌથી નાની વયનો સ્કેટબોર્ડ ચેમ્પિયન, સ્કેટિંગ જોઈ બોલી ઉઠશો વાહ...

17 Oct 2022 7:20 AM GMT
5 વર્ષનો સૌથી નાની વયનો સ્કેટબોર્ડ ખેલાડી ગૌરવ, દેશ અને દુનિયામાં ગૌરવે વધાર્યું ગુજરાતનું ગૌરવ

રાજકોટ : 36મા રાષ્ટ્રીય ખેલની તરણની સ્પર્ધામાં ગુજરાતી ખેલાડીઓએ ડંકો વગાડ્યો, સુવર્ણચંદ્રક અનેક નેશનલ રેકોર્ડ તૂટ્યા

8 Oct 2022 9:57 AM GMT
36મા રાષ્ટ્રીય ખેલમાં રોમાંચક સ્પર્ધાઓ સાથે નવા રેકોર્ડ, મહિલા ખેલાડીએ બેક સ્ટ્રોક સ્પર્ધા 29.77 સેકન્ડમાં પૂર્ણ કરી

વડોદરા: ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત જિમ્નેસ્ટિક્સની વિવિધ સ્પર્ધાનો આજથી પ્રારંભ,દેશના 174 ખેલાડીઓએ વચ્ચે જામ્યો જંગ

30 Sep 2022 10:01 AM GMT
કલાનગરી વડોદરામાં 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત આજથી જિમ્નેસ્ટિક્સની વિવિધ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં દેશના વિવિધ રાજ્યોના 174 ખેલાડીઓ ભાગ લઈ...

અમદાવાદ: PM મોદીના હસ્તે નેશનલ ગેમ્સનો પ્રારંભ,રંગારંગ કાર્યક્રમો યોજાયા

30 Sep 2022 7:18 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 36માં નેશનલ ગેમ્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ રંગારંગ કાર્યક્રમો પણ યોજાયા હતા

નમો' સ્ટેડિયમમાં PM મોદી : અમદાવાદમાં વડાપ્રધાનના હસ્તે 36મી નેશનલ ગેમ્સનું ઉદઘાટન કરાયું...

29 Sep 2022 2:19 PM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે અમદાવાદ શહેરના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું PM મોદીના હસ્તે...

અમદાવાદ: નેશનલ ગેમ્સ માટે ગુજરાતનાં ખેલાડીઓ છે તૈયાર,જુઓ કેવી કરી રહ્યા છે મહેનત

20 Sep 2022 7:08 AM GMT
ગુજરાતમાં વિકસી રહેલા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કલ્ચરના પરિણામે આજે ગુજરાતના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

ગુજરાતની વોટર-પોલો ટીમ પ્રથમ વખત 36મી નેશનલ ગેમ્સમાં ભાગ લેશે, નડિયાદનું સ્પોર્ટ્સ સંકુલ બન્યું ટ્રેનિંગ સેન્ટર

18 Sep 2022 6:38 AM GMT
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે નગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ સંકુલમાં રાજ્યભરના વોટર-પોલો ખેલાડીઓ તાલીમ લઈ રહ્યા છે, ત્યારે આગામી 36મી નેશનલ ગેમ્સમાં...

ગાંધીનગર : 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત ખાતે યોજાશે બોક્સિંગ ગેમ્સ, પુરજોશમાં તૈયારીઓ શરૂ...

16 Sep 2022 12:20 PM GMT
ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ 29મી સપ્ટેમ્બરથી યોજાવાની છે, ત્યારે જુડેગા ઈન્ડિયા, જીતેગા ઈન્ડિયાના સૂત્રને સાર્થક કરવા માટે રાજ્યભરમાં તૈયારીઓ શરૂ...

વલસાડ : 36મી નેશનલ ગેમ્સનો જિલ્લા કક્ષાનો જાગૃતિ કાર્યક્રમ ડાંગના સાંસદ ડો. કે.સી.પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો

15 Sep 2022 12:37 PM GMT
ગુજરાતના યજમાનપદે તા. 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન 36મી નેશનલ ગેમ્સ યોજાનાર છે,

ભરૂચ : 36મી નેશનલ ગેમ્સની જનજાગૃતિના ભાગરૂપે જે.પી.કોલેજ ખાતે રમત-ગમત કાર્યક્રમ યોજાયો....

15 Sep 2022 12:06 PM GMT
રમત દ્વારા એકતાના સૂત્રને ચરિતાર્થ કરતા ગુજરાતમાં યોજાનાર 36મી નેશનલ ગેમ્સ બાબતે યુવાનો અને વિધાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે હેતુથી અને રમત-ગમતની...

ખેડા : 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતની વોટરપોલો ટીમ પ્રથમ વખત લેશે ભાગ, નડિયાદનું સ્પોર્ટ્સ સંકુલ બન્યું ટ્રેનિંગ સેન્ટર

15 Sep 2022 10:52 AM GMT
આગમી ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન રાજકોટ ખાતે થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતની વોટરપોલો ટીમ પ્રથમવાર નેશનલ ગેમ્સમાં ભાગ લેશે.

અમદાવાદ: નેશનલ ગેમ્સ અંતર્ગત CM ભુપેન્દ્ર પટેલે ગુજરાતનાં ખેલાડીઓને આપ્યો "Go For Gold"નો મંત્ર

14 Sep 2022 8:06 AM GMT
36મી નેશનલ ગેમ્સ-2022અંતર્ગત સી.એમ.ભુપેન્દ્ર પટેલની હાજરીમાં અમદાવાદ ખાતે ગો ફોર ગોલ્ડ નામનો કાર્યક્રમ યોજાયો હતો