ગુજરાત અમરેલી : ધારી-મદ્રેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું, પાક-અફઘાનના 7 વોટ્સએપ ગ્રુપની ચેટ મળી..! અમરેલી જિલ્લાના ધારીના હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન હોવાની શંકા સાથે SOG પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. By Connect Gujarat Desk 02 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:સી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 રીઢા ચોરની કરી ધરપકડ, ચોરીમાં 6 ગુનાનો ભેદ ઉકેલાયો ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા બે રીઢા આરોપીઓની ધરપકડ કરી ચોરીના કુલ છ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે By Connect Gujarat Desk 15 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: જીતાલી ગામે ખેતરમાં જુગાર રમતા 4 જુગારીઓ ઝડપાયા, 2 વોન્ટેડ અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામની આલીશાન સિટી પાસે આવેલ ખેતરમાંથી જુગાર રમતા 4 જુગરિયાઓને ઝડપી પાડ્યા હતા.જ્યારે અન્ય બે ફરાર થઇ ગયા હતા. By Connect Gujarat Desk 10 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ધોળે દિવસે ચેઇન સ્નેચિંગ કરી ફરાર થઇ રહેલ આરોપીઓને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા ! અંકલેશ્વરમાં મહિલાના ગળામાં રહેલ સોનાની ચેન સાથેનું પેન્ડલ આંચકી ફરાર થયેલ લબરમુછીયા સહિત બે ચેઇન સ્નેચરોને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 02 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : 29 વર્ષથી ફરાર આરોપી 1800 KM દૂર ઓરિસ્સાથી ઝડપાયો, દેશી તમંચા સાથે આપ્યો હતો લૂંટને અંજામ... સુરતમાં ધાડ અને લૂંટના ગુન્હામાં છેલ્લા 29 વર્ષથી ફરાર આરોપીની પોલીસે 1800 કિલોમીટર દૂર ઓરિસ્સાથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 01 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: એ ડીવીઝન પોલીસે બે અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતો શાહરૂખ મહેમુદઅલી મન્સૂરી સુકાવલી ડમ્પિંગ સાઈટ પાછળ બાવળની ઝાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરે છે. By Connect Gujarat Desk 09 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : 75 લાખની દિલધડક લૂંટની ઘટનામાં ત્રણ આરોપી ઝડપાયા,પોલીસે 74.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના એસ.બી.આઈ. બેંક પાસે ધોળા દિવસે છરીની અણીએ 75 લાખ રૂપિયાની લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી, By Connect Gujarat Desk 08 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દેવભૂમિ દ્વારકા : યુવતીને પૈસાદાર થવાનું સપનું આવ્યું ને શિવલિંગની ચોરીનું કાવતરું રચ્યું, 4 શખ્સોની ધરપકડ... દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં પૌરાણિક ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરનાર 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. By Connect Gujarat Desk 28 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા,9 જુગારીઓની ધરપકડ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે પ્રતીન ચોકડી વિસ્તારમાં સિલ્વર પ્લાઝાની બાજુમા આવેલ ઝુપડપટ્ટીમા જુગાર રમતા નવ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા By Connect Gujarat Desk 25 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn