Connect Gujarat

You Searched For "beyondjustnews"

આણંદ : સળિયા ચોરીના નેટવર્કનો પર્દાફાશ, SOGએ રૂ. 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો, ફરજમાં નિષ્ફળતા દાખવતાં PI સસ્પેન્ડ

7 Feb 2023 2:02 PM GMT
તારાપુર પોલીસ મથકના પીઆઇને ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ રેન્જ આઈજીપી દ્વારા સસ્પેન્ડ દાખવવામાં આવતા પોલીસ વિભાગમાં ચકચાર મચી છે.

ભારતભરમાંથી 600થી વધુ સ્પર્ધકોએ ગિરનારને સર કરવા મૂકી હતી દોટ, જુનાગઢના સ્પર્ધકે સતત 5મા વર્ષે મેદાન માર્યું

7 Feb 2023 1:29 PM GMT
એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને ચરિતાર્થ કરતી અખિલ ભારત ગીરનાર આરોહણ સ્પર્ધામાં જુનાગઢના સ્પર્ધકે સતત 5મા વર્ષે મેદાન માર્યું છે.

AI Robot: ગોવાના દરિયાકિનારા પર AI રોબોટ તૈનાત, લાઈફગાર્ડની જેમ બચાવશે જીવ..!

7 Feb 2023 1:13 PM GMT
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની ચર્ચાઓ હવે તેજ થઈ ગઈ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત રોબોટ ઓરસને ગોવાના બીચ પર તૈનાત કરવામાં આવ્યો છે.

સુરત: કાપડના વેપારીઓને જાણીતી પેઢીના નામે ફોન કરી છેતરપિંડી કરતા 2 આરોપીની પોલીસે કરી ધરપકડ

7 Feb 2023 12:54 PM GMT
સુરતના કાપડ માર્કેટમાં લેભાગુ વેપારીઓ સામે દિવસેને દિવસે ફરિયાદ ઉઠી રહી છે ત્યારે વધુ એક મામલો પ્રકાશમા આવ્યો છે.

કચ્છ : સફેદ રણમાં યોજાનારી G-20 બેઠકમાં ભાગ લેવા પધારેલા વિદેશી ડેલિગેટ્સનું ઉષ્માભર્યું સ્વાગત

7 Feb 2023 12:44 PM GMT
કચ્છના સફેદ રણમાં યોજાનારી G-20 બેઠકમાં ભાગ લેવા માટે પધારેલા વિદેશી ડેલિગેટ્સનું ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારની કેબિનેટ બેઠક,જંત્રીના દરમાં કોઈ ફેરફાર નહીં, પેપર લીક મામલે સરકાર લાવશે વિધેયક

7 Feb 2023 12:40 PM GMT
આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને કેબિનેટ બેઠક અંગે માહિતી આપી હતી.

અમરેલી : મિતીયાળામાં આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ, સિસ્મોલોજીની ટીમ પહોચી રિસર્ચ કરવા...

7 Feb 2023 12:21 PM GMT
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મિતીયાળામાં અવારનવાર ભૂકંપના હળવા આંચકા આવતા ભુગર્ભીય હલચલ તેજ બની છે,

ભરૂચ: ટંકારીયાની એમ.એ.એમ. હાઈસ્કૂલનો વાર્ષિક ખેલ મહોત્સવ યોજાયો,વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ

7 Feb 2023 12:06 PM GMT
ભરૂચના ટંકારીયા ખાતે આવેલ એમ.એ.એમ. હાઈસ્કૂલનો વાર્ષિક ખેલ મહોત્સવ ગામના ગ્રાઉન્ડ પર ઉજવાયો હતો.

ઓઈલી સ્કિનની આ રીતે કરો કાળજી, નહીં થાય ખીલની સમસ્યા

7 Feb 2023 11:22 AM GMT
વધારે ઓઇલી સ્કિન ધરાવતા લોકોને પિમ્પલ્સ તેમજ વ્હાઇટહેડ્સ અને બ્લેકહેડ્સની સમસ્યાનો સામનો કરવો પડે છે.

અમદાવાદ : છેલ્લા 10 મહિનામાં મ્યુનિશિપલ કોર્પોરેશને શહેરભરમાંથી 16,323 રખડતાં ઢોર પકડ્યા...

7 Feb 2023 11:13 AM GMT
અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા શહેરમાંથી રખડતાં ઢોરને પકડી બહેરામપુરા ખાતે આવેલા ઢોરવાડામાં પુરવામાં આવે છે.

અંકલેશ્વર: શહેર વિસ્તારમાં બે અલગ અલગ સ્થળે જુગાર રમતા 10 જુગારી ઝડપાયા,હજારો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

7 Feb 2023 11:09 AM GMT
ચૌટા નાકા સ્થિત મેઘના આર્કેટ પાસે તાડ ફળિયાની બાજુની દીવાલ નજીકથી જુગાર રમતા ચાર જુગારીયાઓને ૮૫ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

'ઝૂમે જો પઠાણ' સોંગ પર માઈનસ તાપમાનમાં જર્મનીના લોકોએ કર્યો ડાન્સ, વિડિયો જોઈ SRKએ આપી આવી પ્રતિક્રિયા..!

7 Feb 2023 11:02 AM GMT
આ દિવસોમાં સિનેમા એટલે માત્ર અને માત્ર શાહરૂખ ખાન સ્ટારર 'પઠાણ' છે. જબરદસ્ત કમાણી કરવાની સાથે આ ફિલ્મે ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે
Share it