Connect Gujarat

You Searched For "#BharuchNagarPalika"

ભરૂચ : દાંડિયાબજાર મચ્છી માર્કેટ નવીનીકરણ બાદ પણ બંધ, જુઓ વિપક્ષ દ્વારા આંદોલનની ચીમકી બાદ શું થયું..!

6 Jun 2022 2:10 PM GMT
દાંડિયાબજાર મચ્છી માર્કેટ નવીનીકરણ બાદ પણ બંધ વિપક્ષ દ્વારા નગરપાલિકાને અપાય આંદોલનની ચીમકી ચીમકી બાદ પાલિકાએ તાબડતોડ શરૂ કર્યું મચ્છી માર્કેટ

ભરૂચ: વરસાદી કાંસની સફાઈના મુદ્દે વિપક્ષે નગરપાલિકા કચેરી પર મચાવ્યો હોબાળો

19 May 2022 12:57 PM GMT
તાત્કાલિક ધોરણે સફાઇ કરવામાં આવે તેવી માંગ સાથે બિસ્માર બની ગયેલા માર્ગોના ગાબડા પુરવાની માંગ સાથે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત...

ભરૂચ : પાલિકાના માથે અધધ.. 40 કરોડ રૂપિયાનું દેવું, વિપક્ષના આક્ષેપથી ગરમાવો

24 March 2022 10:33 AM GMT
ભરૂચ નગરપાલિકાના માથે 40 કરોડ રૂપિયાનું દેવું હોવાનો સણસણતો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ કરતાં રાજકારણ ગરમાયું છે.

ભરૂચ : વિધવા માતાના ત્રણ સંતાનોની ઉઠી અર્થી, માત્ર આંખો જ નહિ હૈયા પણ રડી ઉઠયાં

21 March 2022 12:11 PM GMT
કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં મકાન ધરાશાયી થવાથી જીવ ગુમાવનારા ભાઇ તથા તેની બે બહેનની અંતિમયાત્રા ટાણે લોકોની આંખો જ નહિ પણ હૈયા પણ ભીના થઇ ગયાં.

ભરૂચ : વોટર ATM છીપાવી રહયાં છે વટેમાર્ગુઓની તૃષા, કનેકટ ગુજરાતના અહેવાલની અસર

11 March 2022 11:50 AM GMT
ભરૂચ શહેરમાં વટેમાર્ગુઓની તરસ છીપાવવાના હેતુથી મુકવામાં આવેલાં વોટર એટીએમ ધુળ ખાઇ રહયાં હતાં.

ભરૂચ : માર્ચ એન્ડીંગ પહેલાં પાલિકા એકશનમાં, વેરા વસુલાતની હાથ ધરી કામગીરી

10 March 2022 11:40 AM GMT
ભરૂચ શહેરમાં વેરા વસુલાતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નાણાકીય વર્ષના અંત પહેલાં આવકનો લક્ષ્યાંક પાર પાડવા પાલિકાની ટીમો હવે બજારોમાં ફરી રહી છે.

ભરૂચ : નગરપાલિકા કચેરીને ગંગાજળથી શુધ્ધ કરવાનો મામલો, કોર્ટે કેસ કર્યો ખારીજ

10 March 2022 8:41 AM GMT
ભરૂચ નગરપાલિકા કચેરીને ગંગાજળથી શુધ્ધ કરવાના મામલે આરટીઆઇ એકટીવીસ્ટો સામે થયેલા તમામ કેસ ખારીજ કરી દેવાયાં છે....

ભરૂચ : વોર્ડ નંબર -10ના રહીશો સાથે પાલિકાનું ઓરમાયું વર્તન, રહીશોએ કર્યો ચકકાજામ

3 March 2022 8:51 AM GMT
ભરૂચના ફાટાતળાવ સહિત આસપાસના વિસ્તારોમાં પાલિકા ઓરમાયુ વર્તન રાખતું હોવાના આક્ષેપ સાથે વોર્ડ નંબર 10ના રહીશોએ ચકકાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો..

ભરૂચવાસીઓ સાવધાન થઇ જજો.. શહેરના માર્ગો પર મોતનું આગમન થઇ ચુકયું છે.....

2 March 2022 10:31 AM GMT
ભરૂચવાસીઓ સાવધાન થઇ જજો.. શહેરના માર્ગો પર મોતનું આગમન થઇ ચુકયું છે.....

ભરૂચ : રસ્તાના કામમાં નગરપાલિકાના "રોડા", કોર્પોરેટરે આપી આંદોલનની ચીમકી

19 Jan 2022 11:20 AM GMT
રસ્તાની કામગીરીમાં પાલિકા તરફથી વિધ્નો ઉભા કરાઇ રહયાં હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના કાઉન્સીલરે આંદોલનની ચીમકી આપી છે.

ભરૂચ: પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુકકલ સંદર્ભમાં પાલિકાનું ચેકિંગ

10 Jan 2022 3:21 PM GMT
ભરૂચ નગરપાલિકાએ ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુંકકલ સંદર્ભમાં પાલિકાએ ચેકિંગ હાથ ધર્યું હતું...ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં અવકાશી યુદ્ધના...

ભરૂચ : દુકાનો અને મોલમાં પ્રવેશતી વેળા માસ્ક પહેરજો, નહિતર દંડ ભરવા રહેજો તૈયાર

10 Jan 2022 10:34 AM GMT
ભરૂચમાં પણ રોજના કોરોનાના સરેરાશ 50 જેટલા દર્દીઓ સામે આવી રહયાં છે