ભરૂચભરૂચ: પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના જન્મદિવસની પાંજરાપોળ ખાતે ઉજવણી,ગાય માતાનું પુજન કરાયુ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પાંજરાપોળ ખાતે ગાય માતાનું પૂજન અર્ચન તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું By Connect Gujarat 05 Feb 2024 12:28 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: પાણી મામલે પૂર્વ ધારાસભ્યએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર, ભાજપે પણ આપ્યો વળતો જવાબ અમરેલીના લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે પાણી બાબતે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા By Connect Gujarat 20 Nov 2023 16:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો પ્રારંભ ક્યારે? પૂર્વ MLA દ્વારા આરોગ્ય મંત્રીને લખવામાં આવ્યો પત્ર જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકીએ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો પ્રારંભ કરવા આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરી હતી By Connect Gujarat 06 Apr 2023 14:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાત કોંગ્રેસને મોટો “ઝટકો” : પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા કાંતી સોઢા પરમારે કર્યા કેસરિયા ગુજરાત રાજ્યમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. આણંદ કોંગ્રેસના પૂર્વ MLA કાંતી સોઢા પરમારે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. By Connect Gujarat 30 Jan 2023 16:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમહીસાગર : પૂર્વ ધારાસભ્યના નશામાં ધૂત પુત્રએ જ દારૂબંધીના ઉડાવ્યા લીરેલીરા, ગાડીમાંથી મળી વિદેશી દારૂની પેટીઓ લુણાવાડા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ MLA અને થોડા સમય પહેલા ભાજપમાં જોડાયેલ હીરાભાઈ પટેલનાં પુત્રની ઇનોવા કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. By Connect Gujarat 05 Jul 2022 15:09 ISTShare Twitter Share Whatsapp LinkedIn