Connect Gujarat

You Searched For "hijab"

અંકલેશ્વર:બોર્ડની પરીક્ષામાં ચહેરા પરથી હિજાબ કઢાવાતા વિવાદ,શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આપવામાં આવ્યા આદેશ

14 March 2024 10:54 AM GMT
વિધાર્થીનીઓના ચહેરા પરથી હિજાબ કઢાવવામા આવતા વિવાદ સર્જાયો હતો આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા

હિજાબ વિવાદ: કર્ણાટક હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો શું લેવાયો નિર્ણય

15 March 2022 5:52 AM GMT
કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદ પર મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે વિદ્યાર્થીનીઓની અરજીને ફગાવી દેતા કહ્યું કે હિજાબ ધર્મનો ફરજિયાત ભાગ નથી

કર્ણાટક હાઈકોર્ટમાં આજે ફરી હિજાબ કેસમાં થશે સુનાવણી, ટૂંક સમયમાં આવી શકે છે મોટો નિર્ણય

25 Feb 2022 6:13 AM GMT
કર્ણાટકમાં હિજાબનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ મામલે આજે હાઈકોર્ટમાં ફરી સુનાવણી થશે

સુરત: શાળામાં પ્રખરતા શોધ કસોટી દરમ્યાન વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરી પહોંચતા વિવાદ,હિન્દુ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ

22 Feb 2022 9:27 AM GMT
વરાછામાં હિન્દુ વિસ્તારની શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતાં સ્થાનિક રહેવાસી અને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો.

ભારતના ઘરેલું મામલામાં પાકિસ્તાની મંત્રીએ 'હિજાબ' વિવાદ પર ટિપ્પણી કરી, મોદી સરકાર સામે આંગળી ચીંધી

9 Feb 2022 8:04 AM GMT
પાકિસ્તાન ભારતની આંતરિક બાબતો (કર્ણાટકમાં હિજાબ મેટર)માં પગ મૂકતા ક્યારેય અટકાવતું નથી. ફરી એકવાર તેણે એવું જ કર્યું છે.