ટ્રાવેલજાણો ઈન્દોરના આ મંદિરો વિશ્વભરમાં છે પ્રખ્યાત,તો તમે પણ લો તેની અવશ્ય મુલાકાત ઈન્દોરમાં જોવા માટે એક કરતા વધારે સુંદર સ્થળો છે. પરંતુ અહીં રહેલ મંદિર પણ આખી દુનિયામાં પ્રખ્યાત છે. દર વર્ષે આ મંદિરોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. By Connect Gujarat 12 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશઇન્દોર : વાવ દુર્ઘટનામાં 35 ના મોત, મૃતકોમાં 10 મહિલાઓ સહિત 11 હતભાગી કચ્છના નખત્રાણાના, વેપારી મંડળે જાહેર કર્યો શોક સંદેશ મૃતકોમાં 10 મહિલાઓ સહિત 11 લોકો મૂળ કચ્છના નખત્રાણા તાલુકાના અને પાટીદાર સમાજના છે. By Connect Gujarat 31 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સવિરાટે પત્ની સાથે કર્યા બાબા મહાકાલના દર્શન, અનુષ્કાએ જણાવ્યું ઉજ્જૈન આવવાનું કારણ..! ઈન્દોર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે બાબા મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા હતા. By Connect Gujarat 04 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સIND VS AUS : ઈન્દોર ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની હાર, ઓસ્ટ્રેલિયન ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ભારત સામે 9 વિકેટે જીતી ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેનની તોફાની બેટિંગને કારણે ઓસ્ટ્રેલિયન ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ભારત સામે 9 વિકેટે જીતી લીધી હતી. By Connect Gujarat 03 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સIND vs AUS : ઇન્દોર ટેસ્ટ મેચ ઑસ્ટ્રેલિયાના હાથમાં, જીતવા માટે 76 રનની જરૂર..! ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ (IND vs AUS)ના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 197 રનમાં સમેટાઈ ગઈ હતી. By Connect Gujarat 02 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સIND vs AUS: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઉમેશની સિક્સર જોઈને કોહલી-રોહિત આશ્ચર્યચકિત થયા, જુઓ VIDEO ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. By Connect Gujarat 01 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઈન્દોરમાં પઠાણનો વિરોધ : નહીં ચાલી શક્યો પઠાણનો પહેલો શો, બજરંગ દળના કાર્યકરો લાકડીઓ લઈને પહોંચ્યા.! અભિનેતા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ રિલીઝના પહેલા જ દિવસે વિરોધનો સામનો કરી રહી છે. By Connect Gujarat 25 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સIND vs NZ ODI : ભારતની ક્લીન સ્વીપ પર નજર, ઈન્દોરના સ્ટેડિયમ પર ક્યારેય હારી નથી ટીમ ઈન્ડિયા.! ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ મંગળવારે (24 જાન્યુઆરી) ઈન્દોરમાં રમાશે. By Connect Gujarat 24 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ : ઇન્દોર દાહોદ રોડ પરિયોજના અંતર્ગત દાહોદ-કતવારા રેલલાઇન ઓક્ટોબરમાં શરૂ, 2026 સુધી યોજના પૂર્ણ કરાશે દાહોદ ઇન્દોર રેલ પરીયોજનાનું કામ કોરોના કાળમાં તમામ ટેન્ડરો રદ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે આ યોજનાને હોલ્ડ પર મૂકી દેવામાં આવી હતી. By Connect Gujarat 20 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn