શિક્ષણહવે તમે ત્રણ વખત JEE એડવાન્સ પરીક્ષા આપી શકો છો,વિદ્યાર્થીઓને મળશે તક JEE એડવાન્સ્ડમાં હાજર થવાના પ્રયાસોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓ JEE એડવાન્સ પરીક્ષામાં ત્રણ વખત બેસી શકશે. અગાઉ વિદ્યાર્થીઓને માત્ર બે વાર જ પરીક્ષામાં બેસવાની છૂટ હતી. By Connect Gujarat Desk 06 Nov 2024 16:28 ISTShare Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણIIT-JEE મેન્સનું પરિણામ જાહેર,ગુજરાતના 2 વિદ્યાર્થીઓના 100 પર્સેનટાઇલ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 24મી એપ્રિલે લગભગ 11:30 વાગ્યે JEE મેન્સ 2024 સેશન 2નું પરિણામ જાહેર કર્યું. By Connect Gujarat 25 Apr 2024 09:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશ'મમ્મી અને પાપા, હું આ કરી શક્તિ નથી, આ જ છેલ્લો વિકલ્પ છે...', JEEની તૈયારી કરી રહેલી વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા..! રાજસ્થાનના કોટામાં IIT JEE ની તૈયારી કરી રહેલી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે. આગામી 31મી જાન્યુઆરીએ વિદ્યાર્થીનીની પરીક્ષા હતી. By Connect Gujarat 29 Jan 2024 16:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદદેશભરમાં JEE મેઇન્સની પરીક્ષા શરૂ, અમદાવાદમાં 2 કેન્દ્ર પર પરીક્ષાનો પ્રારંભ... દેશભરમાં આજથી JEE મેઇન્સની પરીક્ષા શરૂ થઈ છે. IIT અન NITમાં પ્રવેશ મેળવવા માટે JEEની પરીક્ષા લેવામાં આવે છે. By Connect Gujarat 24 Jan 2023 12:31 ISTShare Twitter Share Whatsapp LinkedIn