Connect Gujarat

You Searched For "Jewellery Shop Theft"

રાજકોટ : સોની બજારમાં દુપટ્ટા ગેંગનો કહેર, મહિલાઓ દુકાનદારોને વાતોમાં મશગુલ બનાવી કરે છે ચોરી

31 July 2021 10:49 AM GMT
શકિત જવેલર્સમાં ચોરીના સીસીટીવી ફુટેજ આવ્યાં સામે, દાગીનાની ખરીદી માટે ચાર મહિલાઓ દુકાનમાં કરે છે પ્રવેશ.

વડોદરા : ખોડીયાર નગરમાં જવેલર્સની દુકાનમાં 1.40 લાખ રૂપિયાની લુંટ

14 July 2021 12:33 PM GMT
વલ્લભ જવેલર્સ નામની દુકાનમાં બની ઘટના, 1.40 લાખ રૂપિયાની સોનાની ચેઇનની ઉઠાંતરી.

સુરત: લોકડાઉનના કારણે વેપાર રોજગાર ન મળતા શિક્ષિત યુવાનોએ આપ્યો લૂંટના ગુનાને અંજામ

10 July 2021 6:43 AM GMT
કડોદરામાં જ્વેલરી શોપમાં થયેલ લૂંટનો મામલો, પોલીસે આરોપીઓની કરી ધરપકડ.

સુરત: કડોદરા નગરમાં એક જ્વેલર્સની દુકાનમાં 4 લૂંટારુઓ લૂંટ ચલાવી ફરાર

7 July 2021 12:32 PM GMT
સુરતના કડોદરા નગરમાં લૂટનો કિસ્સો સામે આવ્યો, સરદાર કોમ્પ્લેક્ષમાં જ્વેલર્સની દુકાનમાં થઈ લૂંટ.

છોટઉદેપુર: બોડેલીની જ્વેલરી શોપમાં 8 તોલા સોનાની ચોરી, જુઓ ચોરીની ઘટનાના સીસીટીવી

11 March 2021 6:54 AM GMT
છોટાઉદેપુરના બોડેલીમાં શાક માર્કેટ વિસ્તારમાં આવેલ સુહાની જવેલર્સ નામની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમા આવેલ અજાણ્યો ઇસમ 80 થી 90 ગ્રામ જેટલુ સોનુ લઇ ફરાર...
Share it