ભરૂચ ભરૂચ: વાલિયાના કોંઢ ગામે તળાવમાં ડૂબી જતા મામા ભાણેજનું મોત, ગણેશ વિસર્જન બાદ સર્જાય દુર્ઘટના ભરૂચ જિલ્લાના વાલિયાના કોંઢ ગામે ગામ તળાવ પાસેથી ઘરે જતા મામા ભાણેજનું તળાવના ઉંડા પાણીમાં ડૂબી જતાં મોત નીપજયું હતું. By Connect Gujarat 11 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn