Connect Gujarat

You Searched For "Nirmala Sitharaman"

દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતાં ભાવ વચ્ચે નાણામંત્રીએ કરી મોટી જાહેરાત, વાંચો વધુ...

21 Sep 2022 8:57 AM GMT
સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતાં ભાવથી પરેશાન લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ફ્યૂલ પર મોટું નિવેદન આપ્યું...

શ્રીલંકા સંકટ પર આજે સર્વપક્ષીય બેઠક, એસ જયશંકર અને નિર્મલા સીતારમણ વિપક્ષ સાથે કરશે ચર્ચા

19 July 2022 4:19 AM GMT
શ્રીલંકામાં વર્તમાન કટોકટી પર આજે વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર અને નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાશે. આ બેઠકમાં તમામ...

રાજ્યસભામાં સરકારે એકસીલેટર દબાવ્યુ, એક સાથે ત્રણ બિલ પસાર કરાવ્યા

4 Aug 2021 11:01 AM GMT
નાણામંત્રી નિર્મલી સીતારામણે રાજ્યસભામાં લિમિટેડ લાયબેલિટી પાર્ટનરશીપ (અમેન્ડમેન્ટ) બીલ 2020, ડિપોઝીટ ઈન્સોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન...

આવતીકાલ 1 જુલાઈથી બેંકિંગના નિયમો બદલાય જશે, વાંચો તમને શું થશે અસર

30 Jun 2021 7:14 AM GMT
ન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણએ વર્ષ 2019માં 10 સરકારી બેંકોનું ચાર મોટી બેંકમાં મર્જરની જાહેરાત કરી હતી.

મોદી સરકારનું વધુ એક રાહત પેકેજ, કોવિડ પ્રભાવિત સેક્ટર માટે રૂપિયા 1.1 લાખ કરોડની જાહેરાત

28 Jun 2021 10:54 AM GMT
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કોવિડ પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. કોરોના મહામારીમાંથી પ્રભાવિત ભારતીય અર્થવ્યવસ્થામાં નવો...

Budget 2021: અનુરાગ ઠાકુરે પુજા કરી, કહ્યું -આત્મનિર્ભર ભારતની દિશામાં બજેટ સીમાચિહ્નરૂપ સાબિત થશે

1 Feb 2021 4:38 AM GMT
નાણામંત્રી નિર્મલા સીતારામન આજે સવારે 11 વાગ્યે લોકસભામાં 2021-22 ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરશે. આ બજેટથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રોગચાળાથી...

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમન આજે સવારે 11 વાગ્યે લોકસભામાં વર્ષ 2021-22 માટેનું સામાન્ય બજેટ રજૂ કરશે

1 Feb 2021 3:23 AM GMT
કયા કયા મુદ્દાઓ પર રહેશે નજરકોરોના કાળમાં બેરોજગારી, વાયરસ, વેક્સિન, ચીન, ખેડૂત આંદોલન, મોંઘવારી, કૃષિ કાયદા વિવાદ સહિત અનેક મુદ્દાઓ...

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની મોટી જાહેરાત, બિહારમાં તમામ લોકોને મફત કોવિડ -19 મળશે રસી

22 Oct 2020 7:23 AM GMT
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આજ રોજ, ગુરુવાર, 22 ઓક્ટોબર, પટણામાં એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે દેશમાં ચાર પ્રકારના કોરોના વાયરસ...

દેશની અર્થવ્યવસ્થામાં વિક્રમજનક 23.9 ટકાનો ઘટાડો, સરકાર જાહેર કરી શકે બીજા રાહત પેકેજ : નાણામંત્રી નિર્મલા સીતારમણ

30 Sep 2020 10:23 AM GMT
નાણામંત્રી નિર્મલા સીતારમણે કૃષિ સુધારા બીલ સંબંધે ચાલી રહેલી ચર્ચાના અનુસંધાનમાં જણાવ્યું છે કે આ ચર્ચાનો અંત આવી શકે તેમ નથી, કારણ કે ચર્ચા કાયદાના...

દેશમાં આજથી શરૂ થસે ‘કિસાન રેલ’, દેશમાં કૃષિ ઉત્પાદનોના અવરજવર માટે પ્રથમ ટ્રેન સેવા શરૂ

7 Aug 2020 3:01 AM GMT
કોરોનાના કહેર વચ્ચે ખેડૂતોને ધ્યાનમાં રાખી સરકાર ખેડૂત લક્ષી રેલ સેવા શરૂ કરવા જઇ રહી છે, દેશમાં ‘કિસાન રેલ’ની શરુઆત 7 ઓગ્સ્ટ એટલે કે આજથી શરુ થઈ રહી...

5માં અને અંતિમ રાહત પેકેજમાં નાણામંત્રીએ શું કરી મોટી જાહેરાત, જાણો કોને શું મળ્યું?

17 May 2020 8:18 AM GMT
નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે પાંચમાં અને અંતિમ તબક્કાના પેકેજ અંગે નાણામંત્રીએ કહ્યું કે, દેશ આજે સંકટના સમયમાંથી પસાર થઇ રહ્યો છે....

20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ : MSME ઉદ્યોગો માટે રાહતોની જાહેરાત

13 May 2020 12:21 PM GMT
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ 20 લાખ કરોડ રૂપિયાના વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારના રોજ આર્થિક...
Share it