Connect Gujarat

You Searched For "place"

આ દિવસે થશે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ, શું ભારતને અસર કરશે ?

7 April 2024 8:43 AM GMT
હિંદુ ધર્મ અનુસાર આ સમયગાળા દરમિયાન કોઈ પણ દેવી-દેવતાને સ્પર્શ ન કરવો જોઈએ.

નો એન્ટ્રી 2માં સલમાન ખાનને ન મળી એન્ટ્રી, આ હીરોએ લીઘી 'પ્રેમ'ની જગ્યા..!

31 Jan 2024 7:39 AM GMT
અનીસ બઝમી દિગ્દર્શિત 'નો એન્ટ્રી'ની સિક્વલ 20 વર્ષ પછી થિયેટરોમાં આવવા માટે તૈયાર છે.

PM મોદી આજે એ જગ્યાની મુલાકાત લેશે જ્યાં ભગવાને 'રામ સેતુ' બનાવ્યું..!

21 Jan 2024 3:57 AM GMT
અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક સમારોહના એક દિવસ પહેલા, રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ સ્થળની મુલાકાત લેશે

વિદેશના આઇલેન્ડને ટક્કર મારે તેવો છે કચ્છનો ખડીર બેટ, ફોટોગ્રાફીના શોખીનો માટે બેસ્ટ છે આ જ્ગ્યા.....

7 Dec 2023 10:01 AM GMT
અહીનું સફેદ રણ, ઐતિહાસિક મહેલો, ધાર્મિક સ્થળો, સુંદર મહેલો, દરિયાકિનારો, અભ્યારણો સહિત અનેક ફરવાલયક સ્થળો આવેલા છે.

અવશ્ય મુલાકાત લઈ શકાય ભારતના આવા સુંદર અને સાહસિક પુલની, જાણો

20 Nov 2023 8:53 AM GMT
ભાગદોડ વારા જીવનમાં વ્યક્તિ શાંતિનો અનુભવ લેવા માંગતા હોય છે, અને તેમાય ખાસ આ દિવાળીની રજાઓમાં લોકો દૂર દૂર ફરવા માટે નીકળ્યા છે,

સુરત : ગુટખાની પિચકારી મારતા લોકો થઈ જાઓ સાવધાન, બેફામ થૂકનારાઓને કોર્ટ સુધી ઘસડી જવાશે..!

11 Nov 2023 8:54 AM GMT
સુરત શહેરમાં બ્રિજ અને ડિવાઈડરો પર ગુટખાની પિચકારી મારતા લોકો સામે હવે પાલિકા દંડનીય કાર્યવાહી કરવા જઈ રહી છે

સ્નોફોલની મજા લેવી છે? તો કરો આ પ્લેસની વિઝિટ, આ મુસાફરી બનશે તમારા માટે સંભારણારૂપ.

29 Oct 2023 7:55 AM GMT
ફરવા જવું લગભગ બધાને જ ગમતું હોય છે અને એમાય હિલસ્ટેશનની વાત આવે તો તો મજા જ પડી જાય,

શું તમે પણ રોડ ટ્રિપના શોખીન છો? તો આ જ્ગ્યા તમારા માટે છે એકદમ બેસ્ટ, એક વાર જરૂરથી આનંદ માણો..

4 Sep 2023 7:48 AM GMT
ભારતમાં ઘણા એવા સ્થળો છે જ્યાં રોડ ટ્રીપ કરીને પહોચી શકાય છે. તેમાં લદાખ રોડ ટ્રિપનું નામ સૌથી વધુ લોકપ્રિય છે.

Chandrayaan-3 :- જે જગ્યાએ ચંદ્રયાન-3નું થયુ સોફ્ટ લેન્ડિંગ, PM નરેન્દ્ર મોદીએ એ સ્થાનનું કર્યું નામકરણ

26 Aug 2023 3:55 AM GMT
પીએમ મોદીએ જાહેરાત કરી છે કે, ભારતનું મૂન લેન્ડર ચંદ્ર પર જ્યાંથી ઉતર્યુ તે બિંદુ 'શિવ શક્તિ' તરીકે ઓળખાશે. બે દેશોની મુલાકાત લઈને ભારત પરત ફરેલા પીએમ...

ગુજરાતમાં આ સ્થળે આવેલા છે કાળા હનુમાનજી મહારાજ, આવી છે માન્યતા......

2 Aug 2023 5:39 AM GMT
બનાસકાંઠામાં અનેક મંદિરો આવેલા છે. અને આ બધા મંદિરો જુદી જુદી દંતકથા સાથે જોડાયેલા હોય છે. પાલનપુરમા આવેલું હનુમાનજીનું મંદિર અનોખુ છે.

સુરતીઓ માટે નજીક જ છે સ્વર્ગ સમાન જ્ગ્યા, એમાય ચોમાસામાં તો લાગે આ જ્ગ્યા પર ચાર ચાંદ.....

2 Aug 2023 5:32 AM GMT
ચોમાસાની શરૂઆત થતાં જ પ્રકૃતિ પ્રેમીઓ સાપુતારા, ડાંગ જેવા કુદરતના ખોળે વસેલા સુંદર સ્થળો ખાતે કુદરતની મજા માણવા માટે પહોચી જાય છે.

ગુજરાતમાં જ આવેલું છે મીની કાશ્મીર, વરસાદ પડતાં લોકોની ભીડ સમાતી નથી આ સ્થળ પર, જાણો ક્યાં આવેલું છે આ મીની કાશ્મીર......

29 Jun 2023 8:29 AM GMT
ગુજરાતમાં જંગલો, નદીઓ, ધોધ, હીલ સ્ટેશન, કેમ્પસાઈટ સહિત અનેક એવા હરવા ફરવા લાયક સ્થળો આવેલાં છે