ઇજાગ્રસ્ત રોહિત શર્મા અને બિમાર શુભમન ગિલે પ્રેક્ટિસ મેચમાં ભાગ ન લીધો, 2જી માર્ચે ન્યુઝીલેન્ડ સામે મેચ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ દુબઈમાં આયોજિત પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો, જોકે તે ટીમ સાથે મેદાન પર હાજર હતો. તે જ સમયે, વાઇસ કેપ્ટન શુભમન