રશિયા-યુક્રેન શાંતિ પ્રસ્તાવ: ઝેલેન્સકી 30 દિવસના યુદ્ધવિરામ માટે રાજી
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રસ્તાવ પર યુક્રેન રશિયા સાથે 30 દિવસના યુદ્ધવિરામ માટે રાજી થઈ ગયું છે. બદલામાં, અમેરિકાએ યુક્રેનને લશ્કરી સહાય અને ગુપ્ત માહિતીની વહેંચણી ફરી શરૂ કરી છે.