બિગ ક્રિકેટ લીગની પ્રથમ સિઝનની તારીખ જાહેર, અનેક ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય સ્ટાર રમતા જોવા મળશે!
મુંબઈમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં પ્રથમ સિઝન માટે પ્લેયર્સ ડ્રાફ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ટીમોએ પોતાની ટીમ તૈયાર કરી હતી. આ સાથે તમામ 6 કેપ્ટનોની પણ જાહેરાત કરવામાં આવી