AUS v NZ: રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયા 5 રનથી જીત્યું: રચિન રવીન્દ્રની સદી એળે ગઈ,
આ મેચમાં 771 રન બન્યા હતા, જે વર્લ્ડ કપના ઈતિહાસમાં એક મેચમાં સૌથી વધુ રન બનવાનો રેકોર્ડ છે.
આ મેચમાં 771 રન બન્યા હતા, જે વર્લ્ડ કપના ઈતિહાસમાં એક મેચમાં સૌથી વધુ રન બનવાનો રેકોર્ડ છે.
હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં નેધરલેન્ડ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું. પાકિસ્તાનની ટીમ 49 ઓવરમાં 286 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 45 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી
ઉલ્લેખનીય છે કે એશિયા કપ પૂરો થયા બાદ પંદર દિવસ પછી એટલે 5 ઓક્ટોબરથી ભારતમાં વનડે વર્લ્ડ કપ રમાવાનો છે
3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર રમાનાર પાંચ મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
ક્રિકેટ મહાકુંભની શરૂઆત 5 ઓક્ટોબરે અમદાવાદમાં ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચ સાથે થશે જ્યારે ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદ સ્ટેડિયમમાં રમાશે.
ચેન્નાઈ તરફતી સૌથી વધુ કોનવેએ 52 બોલમાં 92 રન ફટકાર્યા હતા. 201 રનના ટાર્ગેટને પંજાબના બેટર્સે 20 ઓવરમાં 6 વિકેટે ચેઝ કરી લીધો હતો