Connect Gujarat

You Searched For "Sports news"

અમદાવાદ: ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં મેચ, ટિકિટ નહીં મળતા ક્રિકેટ રસિકો નારાજ

27 Jan 2023 12:02 PM GMT
અમદાવાદમાં ૧ ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 મેચ રમાશે

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે બીજી T20, ઇજાગ્રસ્ત સંજુ સેમસન બહાર

5 Jan 2023 7:02 AM GMT
ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ જીતીને સીરીઝમાં 1-0થી આગળ છે. જો ભારત બીજી મેચ જીતશે તો શ્રીલંકા સામેની આ ચોથી દ્વિપક્ષીય સીરીઝ જીતશે.

INDvsBAN : વિરાટ અને ઇશાન કિશને બાંગ્લાદેશીઓને હંફાવ્યા, બાંગ્લાદેશને 410 રનનો ટાર્ગેટ આપ્યો

10 Dec 2022 10:06 AM GMT
ઈશાન કિશને પોતાની પહેલી સેન્ચુરીને વધુ યાદગાર બનાવતા તેણે સેન્ચુરીને ડબલ સેન્ચુરીમાં કનવર્ટ કરી હતી અને માત્ર 126 બોલમાં ડબલ સેન્ચુરી ફટકારી

T20 વર્લ્ડકપ: ભારતે ઝિમ્બાબ્વેને હરાવ્યું, સેમીફાયનલમાં ઈંગ્લેન્ડ સાથે ટક્કર

6 Nov 2022 12:38 PM GMT
ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ આર. અશ્વિને 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તો મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી

T20 વર્લ્ડકપ: વધુ એક થ્રીલિંગ મેચ, ઝિમ્બાબ્વે બાંગ્લાદેશ સામે જીતતા જીતતા રહી ગયું !

30 Oct 2022 8:54 AM GMT
બાંગ્લાદેશે ઝિમ્બાબ્વેને 3 રનથી હરાવ્યું છે.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 20 ઓવરમાં 7 વિકેટે 150 રન બનાવ્યા હતા

T-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલીયા જવા રવાના, પાકિસ્તાન સામે પ્રથમ મેચ

6 Oct 2022 9:58 AM GMT
28 દિવસના ક્રિકેટના આ મહાકુંભમાં ભાગ લેવા માટે ટીમ ઈન્ડિયા ગઈકાલે મોડી રાત્રે કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં રવાના થઈ ગઈ છે

પાકિસ્તાન સામેની મેચ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમ માટે ગુડ ન્યૂઝ, વાંચો કોણ જોડાય રહ્યા છે ટીમ ઈન્ડિયા સાથે

28 Aug 2022 6:32 AM GMT
બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં પહેલા જ કહ્યું છે કે રાહુલ દ્રવિડ કોરોનાને માત આપ્યા બાદ ટીમ સાથે જોડાશે

પિતાએ દારૂ છોડ્યો અને તાલીમ આપી, ડિપ્રેશનમાંથી બહાર આવ્યા, હવે શ્રીશંકરે કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર જીત્યો

5 Aug 2022 8:15 AM GMT
23 વર્ષીય મુરલી શ્રીશંકર આ વર્ષે શાનદાર ફોર્મમાં છે. એપ્રિલમાં ફેડરેશન કપની ફાઇનલમાં તેણે 8.36 મીટરના જમ્પ સાથે રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.

ક્રિકેટર યુસુફ પઠાણ BCAની રણજી ટીમના મેન્ટોર બન્યા

29 Jun 2022 8:27 AM GMT
તાજેતરમાં મળેલી એપેક્ષ કમિટિની બેઠકમાં આ અંગે ચર્ચા કરાઈ હતી અને સર્વાનુમતે યુસુફ પઠાણની નિયુકતી પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

ટીમ ઇન્ડિયા 6 મહિના વ્યસ્ત, આ રહ્યું ક્રિકેટ કેલેન્ડર..!

22 Jun 2022 8:43 AM GMT
ભારતીય ક્રિકેટ ટીમ આગામી 6 મહિનાનું શેડ્યૂલ ઘણું વ્યસ્ત છે. IPL પૂર્ણ થયા બાદ હવે ક્રિકેટ ફેન્સ ની નજર ટી- 20 વર્લ્ડ કપ પર રહેશે.

કેન વિલિયમસન પિતા બન્યો, પુત્રની તસવીર શેર કરી

24 May 2022 2:58 AM GMT
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમસન પિતા બની ગયા છે. 22 મેના રોજ કેન વિલિયમસને સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરીને જાહેરાત કરી હતી

ભરૂચ : દિલ્હી ખાતે આમોદની દિવ્યાંગ દીકરીએ સેરેબ્રલ પાલ્સી ખેલ મહાકુંભમાં મેડલ પ્રાપ્ત કર્યા

10 May 2022 1:43 PM GMT
જન્મથી શારીરિક ક્ષતિ ધરાવતી આ દીકરીએ રાષ્ટ્રીય કક્ષાના રમોત્સવમાં ૧૦૦ મીટર દોડમાં ચોથા ક્રમે, જ્યારે ત્રણ કિલો ગોળા ફેંકમાં ત્રીજા ક્રમે આવી
Share it