IPL 2025નું શિડ્યૂલ જાહેર, RCB-KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચ:65 દિવસમાં 74 મેચ રમાશે
ઓપનિંગ મેચ 22 માર્ચે કોલકાતામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાશે. આ વખતે 65 દિવસમાં 74 મેચ રમાશે.
ઓપનિંગ મેચ 22 માર્ચે કોલકાતામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાશે. આ વખતે 65 દિવસમાં 74 મેચ રમાશે.
ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 47.5 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે 38.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો
અભિષેક શર્માએ 37 બોલમાં 100 રન બનાવ્યા છે. અભિષેક સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બીજો ભારતીય બન્યો છે. તેણે 17 બોલમાં 50 રન કર્યા હતા. અભિષેકની T20Iમાં આ બીજી સદી છે.
ભારતે 146 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તિલક વર્માની અણનમ અડધી સદીએ ટીમને છેલ્લી ઓવરમાં મેચ જીતવામાં મદદ કરી.તિલક 55 બોલમાં 72* રનની ઇનિંગ રમ્યો
ટુર્નામેન્ટ પહેલા, BCCI દ્વારા ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ ન છાપવાને લઈને એક નવો વિવાદ ઉભો થયો છે. આ વિવાદ વચ્ચે હવે ICCનું નિવેદન બહાર આવ્યું
પ્રિયંકા ઈંગલેની આગેવાનીવાળી મહિલા ટીમ ખો ખોની ફાઈનલમાં નેપાળને 78-40ને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ખો ખો વર્લ્ડ કપની ફાઈનલ દિલ્હીના ઈન્ડોર સ્ટેડિયમમાં રમાઈ હતી
મુંબઈમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં પ્રથમ સિઝન માટે પ્લેયર્સ ડ્રાફ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ટીમોએ પોતાની ટીમ તૈયાર કરી હતી. આ સાથે તમામ 6 કેપ્ટનોની પણ જાહેરાત કરવામાં આવી