Home > Stock Market
You Searched For "Stock Market"
આજે શેરબજારમાં પ્રારંભિક તેજી, રિકવરની આશા
30 Jun 2022 5:16 AM GMTવિશ્વ ગ્લોબલ માર્કેટમાંથી મળેલા મિશ્ર પ્રતિસાદ બાદ ઘરેલુ શેરબજારમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી લાલ...
રોકાણકારો માટે સારા સમાચાર , 6 દિવસ બાદ શેર માર્કેટમાં તેજી
20 Jun 2022 7:40 AM GMTનોંધનીય છે કે ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર સતત છઠ્ઠા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું.
શેરબજારમાં હાહાકાર, બજારમાં કડાકો બોલી જતાં લાખો કરોડ રૂપિયા સ્વાહા
17 Jun 2022 5:49 AM GMTઅમેરિકાના ફેડરલ રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં રેકોર્ડ બ્રેક વધારો અને મંદીની આશંકા વચ્ચે શેરબજારમાં ગુરૂવારે હાહાકાર મચી ગયો.
ફેડ રિઝર્વના નિર્ણય બાદ શેરબજારમાં 450 પોઈન્ટની તેજી
16 Jun 2022 5:38 AM GMTઅમેરિકાની ફેડરલ રિઝર્વ બેંક તરફથી વ્યાજ દરમાં વધારો કર્યા બાદ ગ્લોબલ માર્કેટમાં સુધારો જોવા મળ્યો
શેરબજાર ફરી તૂટ્યું, સેન્સેક્સ 300 પોઈન્ટ ગગડયો, નિફ્ટી પણ લાલ નિશાન પર
14 Jun 2022 4:44 AM GMTસપ્તાહના બીજા દિવસે પણ શેરબજારમાં નિરાશા જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરો વાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 300 પોઈન્ટ્સ તૂટ્યો, જ્યારે નેશનલ...
શેરબજારમાં મોટો કડાકો, 1300 પોઇન્ટ ઘડામ
13 Jun 2022 6:48 AM GMTસપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજારમાં આજે મોટો કડાડો બોલી ગયો છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 1300 પોઇન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો છે.
સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સ 1017 અંક ઘટ્યો, નિફ્ટી 16201 પર બંધ
11 Jun 2022 8:26 AM GMTભારતીય શેરબજાર આજે સપ્તાહના છેલ્લા દિવસે ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ 1017 અંક ઘટી 54303 પર બંધ રહ્યો હતો.
સેન્સેક્સ 511 અંક ઘટ્યો, જાણો નિફ્ટી કેટલા પોઈન્ટ ગગડ્યો
7 Jun 2022 6:29 AM GMTસેન્સેક્સ પર ટાઈટન કંપની, ડો.રેડ્ડી લેબ્સ, એચયુએલ, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
શેરબજાર ખુલતાની સાથે સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો ઘટાડો, રોકાણકારોના પાંચ લાખ કરોડ ડૂબી ગયા
19 May 2022 9:57 AM GMTનબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ગુરુવારે ખુલતાની સાથે જ ભારતીય શેરબજાર સપ્તાહના ચોથા દિવસે ઘટ્યું હતું.
દેશનો સૌથી મોટો IPO લાવી રહી છે LIC, બજારમાં અનેક ચર્ચાઓ શરૂ
26 April 2022 7:11 AM GMTલાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન આઇપીઓ સાઇઝ ઘટીને રૂ. 21,000 થઇ જશે. જોકે, LIC IPO રૂ. 9,000 કરોડના ગ્રીનશૂ ઓપ્શન સાથે આવી શકે છે.
માર્કેટની શરૂઆત મોટા ઘટાડા સાથે, સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 17 હજારની નીચે
25 April 2022 5:49 AM GMTભારતીય શેરબજારની પણ સોમવારે આ સપ્તાહની શરૂઆત નિરાશાજનક રીતે થઈ હતી.
શેરબજારમાં તેજી , સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ ઉછળ્યો, નિફ્ટી 17400ની પાર
30 March 2022 6:17 AM GMTબુધવારે ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 343 પોઈન્ટના વધારા સાથે 58,286 પર ખુલ્યો