Connect Gujarat

You Searched For "T20 series"

IND vs NZ T20: આજે અમદાવાદમાં ટી20 સિરીઝની છેલ્લી મેચ, જાણો બંને ટીમની સંભવિત પ્લેઇંગ 11

1 Feb 2023 10:55 AM GMT
છેલ્લા ચાર વર્ષમાં ન્યૂઝીલેન્ડ સાથે ભારતની આ ચોથી T20 શ્રેણી છે. ભારતે એકપણ મેચ હાર્યા વિના છેલ્લી ત્રણ શ્રેણી જીતી છે.

IND vs NZ T20 : આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ, ભારત માટે કરો યા મરો..!

29 Jan 2023 9:11 AM GMT
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ T20 સીરીઝની બીજી મેચ રવિવારે લખનૌમાં રમાશે. તે ભારત માટે કરો યા મરો મેચ છે.

સૂર્યકુમારે પોતાની સદીની ઇનિંગ્સમાં શ્રેણીબદ્ધ રેકોર્ડ બનાવ્યા, આ મોટી સિદ્ધિઓ કરી હાંસલ.!

8 Jan 2023 7:27 AM GMT
સૂર્યકુમાર યાદવે રાજકોટમાં શ્રીલંકા સામે તોફાની ઇનિંગ રમી હતી. તેણે 51 બોલમાં અણનમ 112 રન બનાવ્યા હતા.

IND vs SL : હાર્દિક પંડયાએ “નો બોલ”ને ગણાવ્યો ક્રાઈમ, ગાવસ્કરે પણ કરી ટીકા..!

6 Jan 2023 10:10 AM GMT
શ્રીલંકા સામેની બીજી T20માં ભારતને 16 રને હારનો સામનો કરવો પડ્યો હતો. અર્શદીપ સિંહે આ મેચમાં પાંચ નો બોલ ફેંક્યા હતા.

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે બીજી T20, ઇજાગ્રસ્ત સંજુ સેમસન બહાર

5 Jan 2023 7:02 AM GMT
ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ જીતીને સીરીઝમાં 1-0થી આગળ છે. જો ભારત બીજી મેચ જીતશે તો શ્રીલંકા સામેની આ ચોથી દ્વિપક્ષીય સીરીઝ જીતશે.

IND vs SL: T20ની કમાન હાર્દિક સંભાળશે, જ્યારે રોહિત પાસે ODIની જવાબદારી..!

28 Dec 2022 5:20 AM GMT
શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 અને ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. પસંદગીકારોએ T20 શ્રેણી માટે 'નવી' ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી...

Team India T20I : શ્રીલંકા સામે ટી-20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

27 Dec 2022 5:26 PM GMT
બીસીસીઆઈ દ્વારા શ્રીલંકા પ્રવાસને લઈ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્રીલંકા સામેની 3 મેચની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમ જાહેર થઈ છે. ટી20 ...

IND-W vs AUS-W T20: ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ભારતીય મહિલા ટીમની બીજી હાર..!

15 Dec 2022 5:09 AM GMT
ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે 5 મેચની T20I શ્રેણીની ત્રીજી મેચ બુધવારે (14 ડિસેમ્બર) મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી.

IND-W vs AUS-W 2nd T20: ભારતીય મહિલા ટીમે સુપર ઓવરમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું..!

12 Dec 2022 5:05 AM GMT
ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ હાલ ભારતના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 સીરીઝ રમાઈ રહી છે. બીજી T20માં રોમાંચક મુકાબલો જોવા મળ્યો

ભારતની મહિલા ક્રિકેટ ટીમે T20 શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું.

12 Dec 2022 3:12 AM GMT
ભારતની મહિલા ક્રિકેટ ટીમે T20 શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક જીત નોંધાવી હતી. સુપર ઓવરમાં ભારતે એક...

IND vs NZ : ન્યુઝીલેન્ડને ઝટકો, ત્રીજી T20 મેચ પહેલા કેપ્ટન વિલિયમસન બહાર.!

21 Nov 2022 4:14 AM GMT
ભારત સામેની ત્રીજી T20 પહેલા ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. કિવી ટીમનો કેપ્ટન કેન વિલિયમસન અંગત કારણોસર ત્રીજી મેચ નહીં રમે.

IND vs NZ T20 : ભારતે ન્યૂઝીલેન્ડને 65 રનથી હરાવ્યું, ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી.!

20 Nov 2022 10:46 AM GMT
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચોની T20 શ્રેણીની બીજી મેચ ભારતે 65 રને જીતી લીધી છે.