WI vs ENG: T20 વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને વેસ્ટ ઈન્ડિઝએ હરાવ્યું, કેરેબિયન ટીમે શ્રેણી કબજે કરી..!
કેરેબિયન ટીમે ગુરુવારે પાંચમી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચમાં 4 બોલ બાકી રહેતા ઈંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું.
કેરેબિયન ટીમે ગુરુવારે પાંચમી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચમાં 4 બોલ બાકી રહેતા ઈંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું.
ભારતીય ટીમે રાયપુર મેદાન પર ચોથી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું હતું.
આ મેચમાં ભારતે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 185 રન બનાવ્યા હતા. જવાબમાં આયર્લેન્ડની ટીમ 152 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ
ઈન્ડિઝે પાંચ મેચની T20 શ્રેણીની પાંચમી અને અંતિમ નિર્ણાયક મેચમાં ભારતને આઠ વિકેટે હરાવ્યું.