Home > Terror Attack
You Searched For "Terror Attack"
બનાસકાંઠા : પુલવામા આતંકી હુમલાના શહીદ જવાનોને થરાદ પોલીસ મથકના જવાનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
14 Feb 2023 3:34 PM GMT14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો. જે હુમલો એટલો ભયાનક હતો કે, તેમાં આપણા દેશના 40 જવાનો શહીદ થયા હતા
મુંબઈ હુમલાની આજે 14મી વરસી : 26/11નો કાળો દિવસ ક્યારે નહીં ભૂલાશે..!
26 Nov 2022 8:14 AM GMT26 નવેમ્બર 2008ની સાંજ સુધી મુંબઈ રોજની જેમ ફરતું હતું. શહેરની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય હતી. લોકો બજારોમાં ખરીદી કરી રહ્યા હતા.
સોમાલિયામાં આતંકી હુમલો, બે કાર બોમ્બ વિસ્ફોટમાં 100 લોકોના મોતના અહેવાલ
30 Oct 2022 5:42 AM GMTસોમાલિયાની રાજધાની મોગાદિશુમાં બે કાર બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે. આ ઘટના શિક્ષણ મંત્રાલયની બહાર બની હતી
રાજ્યમાં આતંકી હુમલાની આશંકા ACS વ્યક્ત કરી ચિંતા, પોલીસ સતર્ક બની
10 Jun 2022 9:35 AM GMTમહંમદ પયગંબર વિરુદ્ધ કરાયેલ ટિપ્પણી મામલે દુનિયાના ટોચના આતંકી સંગઠન અલ કાયદાએ ગુજરાત સહિત અનેક પ્રાંતમાં આત્મઘાતી હુમલાની ચીમકી આપી છે.
PM મોદીની જમ્મુ-કાશ્મીર મુલાકાત પહેલા મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં આટલા આતંકી ઠાર, એક ASI શહીદ
22 April 2022 6:22 AM GMTદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 એપ્રિલે પંચાયતી રાજ દિવસ નિમિત્તે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જવાના છે. તેમનો કાર્યક્રમ કાશ્મીરના પાલી ગામમાં યોજાશે.
જમ્મુમાં વધુ એક આતંકી હુમલો: CISF જવાનોની બસ પર હુમલો કરતા એક ASI શહીદ, 2 ઘાયલ
22 April 2022 6:17 AM GMTજમ્મુના ચઢ્ઢા કેમ્પ પાસે સવારે લગભગ 4.15 વાગ્યે આતંકીઓએ 15 CISF જવાનોની બસ પર હુમલો કર્યો છે.
કાશ્મીરમાં 24 કલાકમાં સુરક્ષા દળો પર બીજો આતંકી હુમલો, કોઈ જાનહાનિ નહીં, સર્ચ ઓપરેશન ચાલુ
19 April 2022 7:00 AM GMTઆતંકવાદીઓએ છેલ્લા 24 કલાકમાં કાશ્મીર ઘાટીમાં સુરક્ષા દળો પર બીજો આતંકી હુમલો કર્યો છે.
સજા-એ-એલાન : અમદાવાદ બ્લાસ્ટ કેસમાં દોષિત 49 આરોપીઓને કોર્ટ આજે સજા ફટકારશે...
9 Feb 2022 3:31 AM GMTઅમદાવાદમાં વર્ષ 2008ની તા. 26 જુલાઇના રોજ ધડાધડ બ્લાસ્ટથી સમગ્ર શહેર ધ્રુજી ઉઠ્યું હતું, ત્યારે બોમ્બ બ્લાસ્ટની આ ઘટનામાં આજે 14 વર્ષ બાદ ચુકાદો આવ્યો...
આ એ આંતકી છે જેણે કાબુલ એરપોર્ટ પર હુમલો કર્યો હતો; જાણો કેવી રીતે આત્મઘાતી હુમલાને આપ્યો અંજામ
27 Aug 2021 12:56 PM GMTઅફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે. કાબુલના હામિદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર ગુરુવારે સાંજે ઇસ્લામિક સ્ટેટના આત્મઘાતી...
ઓપરેશન જમ્મુ કાશ્મીર: 3 વર્ષમાં 400 એન્કાઉન્ટર, 630 આતંકવાદીઓ ઠાર મરાયા
5 Aug 2021 6:18 AM GMTજમ્મુ -કાશ્મીરમાં છેલ્લા ત્રણ વર્ષમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે જમ્મુ -કાશ્મીરમાં 400 એન્કાઉન્ટર થયા હતા જેમાં 85 સુરક્ષા જવાનો શહીદ થયા હતા....
જમ્મુ કશ્મીર: સુરક્ષાદળોને મળી મોટી સફળતા; એન્કાઉન્ટરમાં જૈશનો આતંકી અબૂ સૈફુલ્લા ઢેર
31 July 2021 11:01 AM GMTજમ્મુ-કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના એક ટોપ આતંકીને ઠાર કરી સુરક્ષાદળોએ પુલવામા હુમલાનો બદલો લીધો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ શનિવારે કહ્યુ કે પુલવામા...
સંસદના હુમલાની 19મી વર્ષગાંઠ, 2001 માં થયો હતો આતંકી હુમલો
13 Dec 2020 8:09 AM GMTવડા પ્રધાને સંસદના હુમલાની 19 મી વર્ષગાંઠ પર શહીદોને યાદ કર્યા અને કહ્યું - અમે તે ઘૃણાસ્પદ હુમલો ક્યારેય નહીં ભૂલી શકીએ.13 ડિસેમ્બર, 2001 ના રોજ,...