સુરત : MLAના બોગસ સહી અને સિક્કાનો ઉપયોગ કરીને આધારકાર્ડ-પાનકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમાં વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના ખોટા સહી-સિક્કા બનાવી આધારકાર્ડ-પાનકાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
સુરતમાં વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના ખોટા સહી-સિક્કા બનાવી આધારકાર્ડ-પાનકાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
વાંસદા મામલતદાર કચેરી ખાતે ચાલતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે સાંસદ ધવલ પટેલ ખુદ કચેરીમાં પહોંચ્યા હતા,અને લોકો સાથે વાતચીત કરીને તેમની તકલીફો જાણીને કર્મચારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જો કોઈ કોઈ યોજનાનો લાભ લેવા માંગે છે, તો આ સૌથી પહેલા માંગવામાં આવે છે.
અમરેલી જિલ્લાના બાબરાના જનસેવા કેન્દ્ર પર આધારકાર્ડમાં KYC અપડેટ કરાવવા માટે વિદ્યાર્થીઓ લાંબી કતારોમાં જોવા મળ્યા હતા, ત્યારે તંત્રની ઢીલી કામગીરી સામે પણ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.
આજના સમયમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. કોઈપણ કામ માટે તમારે આ દસ્તાવેજોની જરૂર પડશે.