ભરૂચ : કમલમમાં પોતાના પક્ષના કાર્યકરો પર હુમલાના વિરોધમાં AAPની રામધુન
ગાંધીનગરમાં કમલમનો ઘેરાવો કરવા ગયેલાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો પર કથિત હુમલાના વિરોધમાં ભરૂચમાં રામધુનનું આયોજન કરાયું.
ગાંધીનગરમાં કમલમનો ઘેરાવો કરવા ગયેલાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો પર કથિત હુમલાના વિરોધમાં ભરૂચમાં રામધુનનું આયોજન કરાયું.
ગાંધીનગરમાં ભાજપના મુખ્યાલય કમલમને ઘેરાવો કરવા ગયેલાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી લેખિત પરીક્ષામાં વારંવાર પેપર લીક થવાની ફરિયાદ ઉઠી રહી છે