સુરત : પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચકતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો..!
ગત વર્ષ જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 173 કેસો નોંધાયા હતા, ત્યારે આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 189 કેસ નોંધાયા સાથેજ ડેન્ગ્યુ, મલેરિયાના કેસમાં સતત વધારો થયો