ભરૂચ: પત્નિ અને 2 બાળકોની હત્યા કરી જાતે આત્મહત્યાનો પ્રયાસ કરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
દેવું વધી જવાથી માનસિક તણાવમાં આવેલા જગદીશ સોલંકીએ પોતાની પત્ની, અઢી વર્ષની દીકરી અને 7 માસના દિકરાની છરીના ઘા મારી નિર્દયતાથી હત્યા કરી હતી
દેવું વધી જવાથી માનસિક તણાવમાં આવેલા જગદીશ સોલંકીએ પોતાની પત્ની, અઢી વર્ષની દીકરી અને 7 માસના દિકરાની છરીના ઘા મારી નિર્દયતાથી હત્યા કરી હતી
પુડુચેરીની પ્રખ્યાત મોડેલ સેન રશેલ ગાંધીએ આત્મહત્યા કરી છે. પોલીસને શંકા છે કે તેણે આર્થિક સંકટ અને તણાવને કારણે આ પગલું ભર્યું છે. ઘટનાસ્થળેથી એક પત્ર પણ મળી આવ્યો છે. જેમાં લખ્યું છે કે તેના મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી.
યુવક વરિયાવ બ્રિજ પર આત્મહત્યા કરવા ગયો હતો, જ્યાં સિંગણપોર પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકને આત્મહત્યા કરતાં અટકાવી બચાવી લઈ પોલીસ મથકે કાઉન્સેલિંગ કર્યું
કેશોદ નજીક સોમનાથ હોટલ પાસે શૌચાલયમાં આરોપીએ એસિડ પી લીધું હતું. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત નીપજ્યું
નારાજ થઈ બાળકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભર્યું, તાત્કાલિક બાળકને હોસ્પિટલ સારવાર માટે લઈ ગયાં હતા. જોકે, હોસ્પિટલમાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો