અંકલેશ્વર: હાંસોટમાં આતંકી હુમલાના મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, કડક કાર્યવાહીની માંગ
જમ્મુ કશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર તાલુકા મથક હાંસોટ ખાતે વિવિધ સંગઠનના આગેવાનો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું