ગુજરાતસાબરકાંઠા : પ્રાંતિજ મામલતદાર અને તેમનો ડ્રાઈવર રૂપિયા 50 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મામલતદાર તથા તેમનો ડ્રાઇવર ફરિયાદી પાસે એક ડમ્પર પેટે રૂપિયા 10,000 મળીને 5 ડમ્પરના કુલ રૂપિયા 50,000ની લાંચ માંગી હતી By Connect Gujarat Desk 08 Aug 2025 14:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : કાપોદ્રા પોલીસ મથકના મહિલા PSI,ASI સહિત ત્રણને લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોએ રંગે હાથ દબોચી લીધા સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઈ મધુ રબારી અને તેનો રાઇટર નવનીત જેઠવા તેમજ તેનો સાળો 63 હજારની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાયા By Connect Gujarat Desk 02 May 2025 11:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: શુકલતીર્થ ગ્રામપંચાયતના તલાટી સહિત 3 લોકો રૂ.8 હજારની લાંચ લેતા ઝડપાયા, વારસાઈ કરી આપવા માંગી હતી લાંચ તલાટી કમ મંત્રી સહિત ત્રણ લોકો રૂપિયા 8 હજારની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચ લાંચ રુશ્વત વિરોધી શાખા દ્વારા શુકલતીર્થ ગામ ખાતે સફળ રેડ કરવામાં આવી છે. By Connect Gujarat Desk 11 Mar 2025 18:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ: વાપી GST ભવનમાં ACBનો સપાટો, CGSTનો ઇન્સ્પેકટર રૂ.40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો ACB એ છટકું ગોઠવતા લાંચિયો અધિકારી યશવંત ગેહલોત રૂપિયા 40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.ACBની સફળ ટ્રેપથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો By Connect Gujarat Desk 27 Nov 2024 17:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ખાનગી વકીલની લાંચના ગુનામાં જામીન રદ કરતી કોર્ટ, અમદાવાદ ACBએ કરી હતી ધરપકડ અમદાવાદ એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતું, અને લાંચના નાણાં પેટે રૂપિયા 4 લાખ સ્વીકારતા આરોપી વકીલને રંગેહાથ ઝડપી પાડ્યો હતો By Connect Gujarat Desk 05 Sep 2024 17:31 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નાંદ ગામના સરપંચ રૂ.22 હજારની લાંચ લેતા ઝડપાયા,કોન્ટ્રકટર પાસે માંગી હતી લાંચ નાંદ ગામના સરપંચ રતિલાલ વસાવાએ ગ્રામપંચાયતના મંજુર થયેલા કામો પૂર્ણ થતા આ કામના બિલ પાસ કરવા માટે કોન્ટ્રકટર પાસે રૂ.22,000ની લાંચની માંગ કરી હતી. By Connect Gujarat Desk 29 Aug 2024 17:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn