સાબરકાંઠા : અકસ્માત બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ હાઈવે બ્લોક કર્યો, પોલીસ વાહનમાં આગચંપી, પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગામડી ગામ પાસે દૂધ ભરાવવા જતા એક ગ્રામજનનું વાહનની ટક્કરે અકસ્માતમાં મોત થયું હતું.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગામડી ગામ પાસે દૂધ ભરાવવા જતા એક ગ્રામજનનું વાહનની ટક્કરે અકસ્માતમાં મોત થયું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામ પાસે માર્ગ અકસ્માત એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું,
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શનિવારે એક મિની ટ્રક રસ્તા પરથી ખાડામાં પડી જતાં 5 બાળકો સહિત એક પરિવારના 13 લોકોના મોત થયા હતા.
ચીખલી નેશનલ હાઈવે પર આઈસર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ડિવાઈડર કૂદીને વાપી જતી બસ સાથે અથડાયો હતો.
વડદલા ચોકડી પર રોડ ઓળંગતી વખતે એક 55 વર્ષીય મહિલાનું અજાણ્યા વાહન ચાલકની અડફેટમાં ગંભીર ઈજાનોને પગલે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
જિલ્લાના ઉના શહેરમાં કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા દુકાન બહાર સૂતેલા એક વૃદ્ધ ઉપર કાર ફળી વળી હતી.