રાજસ્થનમાં ખાનગી બસનો સર્જાયો દર્દનાક અકસ્માત, 10 મુસાફરોના મોત 25થી વધુ ઘાયલ
રાજસ્થાનમાં ગોઝારો માર્ગ અકસ્માત થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે.રાજ્યના સીકર જિલ્લાના લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી બસનો અકસ્માત થયો છે
રાજસ્થાનમાં ગોઝારો માર્ગ અકસ્માત થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે.રાજ્યના સીકર જિલ્લાના લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી બસનો અકસ્માત થયો છે
અંકલેશ્વર હાંસોટ રોડ પર બાઈક ચાલકને ટક્કર મારી ફરાર થઈ જનાર બોલેરો પીકઅપ ચાલકની પોલીસે ધરપકડ કરી છે. આ અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું મોત નીપજ્યું હતું
ભરૂચની સાયખા જીઆઇડીસી નજીક વિદેશી દારૂ ભરેલ કાર પલટી જતા અંદરથી રૂ.1.29 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસને જોઈ ભાગવા જતા બુટલેગરની કારને અકસ્માત નડ્યો હતો
અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે બેકાબુ કાર ચાલકે બાઈક અને મોપેડ ચાલકને ટક્કર મારતા બે યુવાનોની ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
સુરતના કામરેજ ટોલ પ્લાઝા પાસેથી પસાર થતી એક ખાનગી બસની બેલગામ રફ્તારે આઠ વાહનોને અડફેટમાં લીધા હતા,અને આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતુ,જયારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માતના પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માતમાં બાઇક સવાર 2 લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ઝાડેશ્વર ચોકડી પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત બાદ ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ મચી જવા પામી