મહેસાણા હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, ફોર્ચ્યુનર ગાડી ટ્રેલરને અડી જતા પલટી ખાઈ જતાં કારચાલકનું મોત....
કડી તાલુકાના નંદાસણ મહેસાણા હાઇવે ઉપર અનેક વખત નાના-મોટા અકસ્માતો સર્જાતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે.
કડી તાલુકાના નંદાસણ મહેસાણા હાઇવે ઉપર અનેક વખત નાના-મોટા અકસ્માતો સર્જાતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે.
અમદાવાદના બગોદરા-બાવળા હાઈવે પર થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનાર ઝાલા પરિવારના લોકો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સુણદા ગામના વતની છે.
જિલ્લાના જંબુસર-અણખી માર્ગ પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
નાગરવાડા વિસ્તારમાં સામાન્ય અકસ્માતમાં થયેલી બોલાચાલીએ વિશાળ સ્વરૂપ ધારણ કરી લેતા હિંસક ટોળાએ વાહનોની તોડફોડ કરીને ભારે નુકશાન પહોચાડ્યું હતું.
નવસારીના વાંસદાના ચારણવાડા નજીક કાર ડીવાઈડર સાથે અથડાતા બે યુવકોના મોત નિપજ્યા હતા
ભરૂચના ઝઘડિયાના હરિપુરા પાટીયા પાસે ટ્રક અને સ્કુલ વાન વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી