ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ બન્યો સરકારી બસનો અકસ્માત ઝોન, ફરી એકવાર સર્જાયો અકસ્માત
ભરૂચના નર્મદા મૈયાબ્રિજ પર ફરી એકવાર અસ્કમાતની ઘટના સામે આવી હતી. જેમાં એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો
ભરૂચના નર્મદા મૈયાબ્રિજ પર ફરી એકવાર અસ્કમાતની ઘટના સામે આવી હતી. જેમાં એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો
સુરત જિલ્લામાં વધુ એકવાર કાળમુખા ડમ્પરે અકસ્માત સર્જી ત્રણ લોકોનો જીવ લીધો છે.
સુરતથી રાજસ્થાન જતા હતા દરમિયાન વડોદરા તરફ જતા નબીપુર પાલેજ નજીક માચ ચોકડી પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.
અકસ્માતમાં કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ નીકળી ગયો છે. બંને વાહનો સામસામે ટકરાયા બાદ કારમાં સવાર 6 લોકોમાંથી 5 લોકોના મોત થયા છે,
વડોદરાના પાદરા-જંબુસર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં છે.
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વાહનોની સંખ્યામાં વધારો થતાં ગોલ્ડન બ્રિજને સમાંતર નવો નર્મદા મૈયા બ્રિજ બનાવવામાં આવ્યો છે.
ગુજરાતમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાંથી શનિવારે સવારે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.