ફિલ્મ પુષ્પા 2 ની ટીમને નળ્યો અકસ્માત, અનેક લોકો થયા ઘાયલ
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર 'પુષ્પા 2: ધ રૂલ' ની ટીમનો અકસ્માત થયો છે. જેમાં અનેક લોકોને ઇજા પહોંચી છે.
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર 'પુષ્પા 2: ધ રૂલ' ની ટીમનો અકસ્માત થયો છે. જેમાં અનેક લોકોને ઇજા પહોંચી છે.
ભાવનગર શહેરના વાઘવાડી રોડ વેલેન્ટાઇન સર્કલ પાસે સાત દિવસ પહેલા થયેલા અકસ્માતના સીસીટીવી વિડિઓ સામે આવ્યા છે
અમરેલી જિલ્લાના ભાજપના સિનિયર નેતા અને રાજ્ય સરકારના પૂર્વ કૃષિ મંત્રીનું અકસ્માતે મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
દમણથી સારંગપુર કષ્ટભંજન દેવના દર્શને જતા શ્રધ્ધાળુઓની લકઝરી બસને ભરૂચ હાઇવે પર નબીપુર નજીક અકસ્માત નડ્યો હતો.
ભરૂચના હાંસોટ નજીક આગળ ચાલતા કન્ટેનરમાં પાછળથી કાર ભટકાતા ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો.