આબુરોડ પર તુફાન-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત,4 લોકોના મોત
રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા તુફાનને આબુ રોડના ચંદ્રવતી પાસે અકસ્માત નડ્યો હતો
રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા તુફાનને આબુ રોડના ચંદ્રવતી પાસે અકસ્માત નડ્યો હતો
ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ટ્રેક્ટર ટ્રોલી અને બોલેરોની ટક્કર થઈ હતી.
નારેશ્વર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફાળા જાગેલા ખાણ ખનીજ વિભાગ, આરટીઓ તેમજ કરજણ પોલીસ દ્વારા રેતી વહન કરતા વાહનો સામે લાલ આંખ કરવામાં આવી છે.
રામપુરા નજીક ખાનગી લક્ઝરી બસ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી જો કે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો
શાહજહાંપુરના તિલ્હાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે બપોરે એક મોટો અકસ્માત થયો હતો.