સાબરકાંઠા: પ્રાંતિજ રેલ્વે અંડર બ્રીજની લોખંડની ગડર થઈ ધરાશાયી,કારમાં સવાર બે યુવાનોનો આબાદ બચાવ
પ્રાંતિજ રેલ્વે અંડર બ્રીજની લોખંડની ગડર પડતા ઈકોકારનો કુચડો થઈ ગયો હતો આ બનાવમાં કારમા સવાર બે ઇસમોનો આબાદ બચાવ થયો હતો
પ્રાંતિજ રેલ્વે અંડર બ્રીજની લોખંડની ગડર પડતા ઈકોકારનો કુચડો થઈ ગયો હતો આ બનાવમાં કારમા સવાર બે ઇસમોનો આબાદ બચાવ થયો હતો
ભરુચના જંબુસર નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં બાઇક સવારનું કરૂણ મોત નિપજયુ હતુ
જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના દગડ ગામ નજીક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં છકડો રિક્ષા ઝાડ સાથે અથડાય હતી.
ફીલીપાઈન્સ્માં એક મોટી દુર્ઘટના સર્જાય હતી. અહીં યાત્રીઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતાં 16 લોકોના મોત થયા હતા.
પંચમહાલના દાહોદ હાઇવે પાસે આવેલા ગઢચુંદરી ગામે પાર્ક કરેલી બસને પાછળથી પૂરપાટ આવતી અન્ય બસે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
રાજપીપલા ચોકડી નજીક વર્ષા હોટલના યુ-ટર્ન પર કપચી ભરેલ હાઇવા અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા સદનસીબે ચાલક અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો